Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 53
________________ ૪૮ પંચાસ્તિકાય અર્થ : જે ગમનને હેતુ આકાશ હેત અથવા સ્થાનને હેતુ આકાશ હેત, તે અલેકની હાનિ થાય અને લેકના અંતની વૃદ્ધિ પણ થાય. વિવેચન : જે ગમન તથા સ્થિતિનું કારણ આકાશ હેત તે લેકાકાશ વધી જાય. तमा धम्माधम्मा गमणद्विदिकारणाणि णागासं । इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणताणं ॥१५॥ तस्माद्धर्माधों गमनस्थितिकारणे नाकाशं । इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वंताम् ।।१५।। અર્થ : તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનું કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લેકને સ્વભાવ છેતા જી પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. વિવેચન : તેથી ધર્મદ્રવ્ય ગમનનું કારણ છે અને અધર્મદ્રવ્ય સ્થિતિનું કારણ છે. એમ સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનથી જાણુને ઉપદેશ્ય છે, તે આગમ અને અનુમાનથી વિચારતાં જણાય છે. “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ.” धम्माधम्मागासा अपुधब्भूदा समाणपरिमाणा । पुधगुवलद्धिविसेसा करंति एगत्तमण्णत्तं ॥१६॥ धर्माधर्माकाशान्यपृथग्भतानि समानपरिमाणानि । पृथगुपलब्धिविशेषाणि कुर्वन्त्येकत्वमन्यत्वं ॥६६।। અર્થ : ધર્મ, અધર્મ અને (ક) આકાશ અપૃથકભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90