Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 51
________________ પંચાસ્તિકાય सव्वेसिं जीवाणं सेसाणं तह य पुग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोए हवदि आयासं ॥९०॥ सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च । .. यद्ददाति विवरमखिलं तल्लोके भवत्याकाशं ॥१०॥ અર્થ : સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને “કાકાશ કહીએ છીએ. વિવેચન : અનંત અનંત જીવે છે, તે આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. આકાશ સર્વ જીવોને અને બીજાં . દ્રવ્યને અવકાશ આપે છે. जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ॥९१॥ .: जीवाः पुद्गलकायाः धर्माधर्मों च लोकतोऽनन्ये । ' તોડનાચતાવાશમંતવ્યનિરિવત હશે. અર્થ : જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્ય લેકથી અનન્ય છે, અર્થાત લેકમાં છે; લેકથી બહાર નથી. આકાશલેથી પણ બહાર છે, અને તે અનંત છે; જેને “અલેક કહીએ છીએ. વિવેચન : કાકાશમાં બધાં દ્રવ્ય છે. ચારે તરફ અલકાકાશ અને વચમાં લેકાકાશ છે. જ્યાં બીજા નથી તે અલકાકાશ અનંત છે. આકાશનું કામ અવકાશ આપવાનું છે. જેમાં છ દ્રવ્ય રહ્યાં છે તે લોક છે. છ દ્રવ્ય આપણામાં છે.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90