Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 65
________________ પંચાસ્તિકાય સંસારી જીમાં પાછા બે ભેદ છે તેથી કઈ ભવ્યપણે અને કેઈ અભવ્યપણે પરિણમી રહ્યા છે. એ બધું જાણવાનું કારણ જીવતત્વની શ્રદ્ધા કરવા માટે છે. ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता । जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूपवंति ॥१२१॥ न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः । यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ।।१२१।। અર્થ : ઇક્રિયે જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધન માત્ર છે. વસ્તુતાએ તે જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ. વિવેચન : ઇંદ્રિયે જીવ નથી પણ જાણનારે એ જે આત્મા તે જીવ છે. जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं विभेदि दुक्खादो। कुबदि हिदमहिदं वा भुजदि जीवो फलं तेसिं ॥१२२।। जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति दुःखात् । करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ।।१२२॥ અર્થ : જે સર્વ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઈચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભેગવે છે તે જીવે છે. વિવેચન : જેને જાણપણું છે, જે દેખે છે, તે જીવ છે. છ દ્રવ્યમાં જે જાણનારે છે તે જીવ છે. एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं । अभिगच्छदु अज्जीवं गाणंतरदेहिं लिंगेहिं ॥१२३।।

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90