Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 52
________________ પંચાસ્તિકાય आगासं अवगासं गमणद्विदिकारणेहिं देदि जदि। उड्ढंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ ।।९२॥ आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि । " ऊर्ध्वगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र ॥२॥ અર્થ છે જે ગમન અને સ્થિતિનું કારણ આકાશ હેત તે ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલેકમાં પણ ગમન હેત. વિવેચન : અલકાકાશમાં ગતિ નથી. ત્યાં ધર્મ અધર્મ દ્રવ્ય નથી. जमा उबरिट्ठाण सिद्धाणं जिणवरेहिं पण्णत्तं ।। . तमा गमणट्ठाणं आयासे जाण णस्थित्तिः ॥१३॥ यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तं । : तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति ॥९३॥ અર્થ : જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્થકતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે, તેથી ગમન અને સ્થાનનું કારણ मा नथी सेभ . . વિવેચન : તેથી સિદ્ધ ભગવાન લેકના અગ્રભાગે રહ્યા છે. ગમનનું કારણ આકાશ હેત તે સિદ્ધ ભગવાન ઊર્ધ્વગમન સ્વભાવવાળા હેવાથી અલકમાં પણ ગમન કરત. जदि हवदि गमणहेद् आगास ठाणकारणं तेसि । पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवुड्ढी ॥१४॥ . यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषां । । .. प्रसजत्यलोकहानिर्लोकस्य चांतपरिवृद्धिः ॥४॥

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90