Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 54
________________ પંચાસ્તિકાય ૪૯ ત્રણે દ્રવ્યની પૃથફ ઉપલબ્ધિ છે; પિતાપિતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેક્તા છે. વિવેચન : ધર્મ અને અધર્મ કાકાશમાં વ્યાપીને રહ્યાં છે. નિશ્ચયથી દરેક તિપિતાની સત્તામાં રહ્યાં છે. आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा । मुत्तं पुग्गलदव्वं जीवो खलु चेदणो तेसु ॥९७॥ आकाशकालजीवा धर्माधर्मी च मूर्तिपरिहीनाः । मूतं पुद्गलद्रव्यं जीवः खलु चेतनस्तेषु ॥१७॥ અર્થ : આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. વિવેચન : રૂપ રસ ગંધ સ્પર્શ જેમાં હોય તે મૂર્ત છે. બાકી અમૂર્ત છે. जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा खधा खलु कालकरणा दु ॥९८॥ जीवाः पुद्गलकायाः सह सक्रिया भवन्ति न च शेषाः । पुद्गलकरणा जीवाः स्कंधाः खलु कालकरणास्तु ।।१८।। અર્થ ? જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયામાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પુદ્ગલદ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે. ' વિવેચનઃ જીવ સ્વભાવથી નિષ્ક્રિય છે પરંતુ પુદ્ગલના સંબંધથી ક્રિયાવાન થાય છે. તેરમાના અંત સુધી યેગનું

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90