Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 42
________________ પંચાસ્તિકાય ૩૭ उपशांतक्षीणमोहो मागं जिनभाषितेन समुपगतः। ज्ञानानुमार्गचारी निर्वाणपुरं ब्रजति धीरः ॥७०।। અર્થ : (મિથ્યાત્વ) મોહને ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વિતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલે એ ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે. - વિવેચન : મિથ્યાત્વમેહને ઉપશમ અથવા ક્ષય થવાથી વીતરાગકૃત સમજાય છે. ઉપશમભાવ, ક્ષાયિકભાવ અને પરિણામિકભાવ એ મેક્ષનાં કારણ છે. ક્ષયે પશમ સવળે વપરાય તે મોક્ષનું કારણ થાય છે. આ एको चेव महप्पा सो दुवियप्पो तिलक्खणा होदि । चदु चकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य ॥७१।। छक्कापक्कमजुत्तो उवउत्तो सत्तभङ्गसब्भावों । अट्ठासओ णवत्थो जीवो दसट्ठाणगो भणिदो ॥७२।। जुम्म एक एव महात्मा स द्विविकल्पस्त्रिलक्षणो भवति । चतुश्चक्रमणो भणितः पञ्चाग्रगुणप्रधानश्च ॥७१।। षट्कापक्रमयुक्तः उपयुक्तः सप्तभङ्गसद्भावः ।। अष्टाश्रयो नवार्थो जीवो दशस्थानको णितः ॥७२॥ युग्मम् ' અર્થ : એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગપણથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્વથી અને દશસ્થાનથી જીવનું નિરૂપણ છે. વિવેચન : અનેક પ્રકારે આમ જીવનું વર્ણન કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90