Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 44
________________ પંચાસ્તિકાયા ૩૯ स्कंधः सकलसमस्तस्तस्य त्वध भणन्ति देश इति । अद्धिं च प्रदेशः परमाणुश्चैवाविभागी ॥७॥ અર્થ : સકળ સમસ્ત તે “સ્કંધ, તેનું અર્ધ તે દેશ, તેનું વળી અર્ધ તે “પ્રદેશ અને અવિભાગી તે પરમાણુ. વિવેચન : આખી વસ્તુ તે સ્કંધ, તેથી ઓછો તે સ્કંદેશ, અર્ધથી ઓ છે તે સ્કંધપ્રદેશ અને અવિભાગી તે પરમાણુ बादर सुहुमगदाणं खंधाणं पुग्गलोत्ति ववहारो । ते होंति छप्पयारा तेलोक्कं जेहिं णिप्पण्णं ॥७६॥ बादरसोक्षम्यगतानां स्कंधानां पुद्गलः इति व्यवहारः । ते भवन्ति षट्प्रकारास्त्रैलोक्यं यः निष्पन्नं ॥७६॥ અર્થ ઃ બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવાયેગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાને), ગલન (ગળવાને, છૂટા પડી જવાને) સ્વભાવ જે છે તે પુદ્ગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી લોક્ય ઉત્પન્ન થાય છે. વિવેચન : પરમાણુના મળવા-છૂટવાથી એમ પુગલ અનંતભેદે પરિણમે છે. તેના સ્થૂલ–સ્થૂલ આદિ છ ભેદ છે. આ સંસારરૂપી નાટકશાળામાં આ રૂપરસગંધસ્પર્શશબ્દવાળાં પુદ્ગલે નાચે છે. મેહને લઈને, કર્મને લઈને, આત્મા પણ નાચે છે. કર્મરહિત આત્મા કંઈ કરતું નથી. सम्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाण । सो सस्सदो असद्दो एक्को अविभागी मुत्तिभवो ॥७७॥ सर्वेषां स्कंधानां योऽन्त्यस्तं विजानीहि परमाणुं । સ શાશ્વતોડશવૂડ પ્રોડવિમાની મૂર્તિનવા li૭૭ll

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90