Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 34
________________ પંચાસ્તિકાય ૨૯ આવરણ ખસે ત્યારે પ્રકાશે. બહારથી આવતું નથી. समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य । तम्हा दव्वगुणाणं अजुदा सिद्धित्ति णिदिवा ॥५०॥ समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च । तस्माद्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ॥५०॥ અર્થ : સમવર્તિત્વ સમવાય અપૃથફભૂત અને અપૃથફસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણને સંબંધ વિતરાગેએ અપૃથકસિદ્ધ કહ્યો છે. વિવેચન : ગુણગુણીના અભેદને સમવાય સંબંધ કહે છે. એક હોય ત્યાં બીજું હેય જ. એ ચારે પ્રકારે આત્મા અને જ્ઞાન અભેદરૂપ જ છે. वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसा हि । दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति । ॥५१॥ वर्णरसगंधस्पर्शाः परमाणुप्ररूपिता विशेषा हि । द्रव्यतश्च अनन्याः अन्यत्वप्रकाशका भवन्ति ॥५१॥ અર્થ : વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલ દ્રવ્યથી ભેદપણે કહેવાય છે. વિવેચન : પુદ્ગલ પરમાણુમાં રૂ૫ રસ સ્પર્શાદિ डाय छे. ते मलेथे छे. दसणणाणाणि तहा जीवणिबद्धवाणि गण्णभूदाणि । ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो ॥५२॥ दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते । व्यपदेशतः पृथक्त्वं कुरुते हि नो स्वभावात् ।।५२।।

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90