Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 37
________________ ૩૨ પંચાસ્તિકાય कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं । सो तेण तस्स कत्ता हवदिति य सासणे पदिदं ॥५७॥ कम वेदयमानो जीवो भावं करोति यादृशकं । स तेन तस्य कर्ता भवतीति च शासने पठितं ॥५७।। વિવેચન : પૂર્વકર્મને વેદતે જીવ જેવા પ્રકારે ભાવ કરે છે, તેવા પ્રકારે પિતાના તે ભાવેને તે કર્તા થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે. कम्मेण विणा उदयं जीवस्स ण विज्झदे उवसमं वा। खइयं खओवस मियं तम्हा भावं तु कम्मकदं ॥५८॥ कर्मणा विनोदयो जीवस्य न विद्यत उपशमो वा । क्षायिकः क्षायोपमिकस्तस्माद्भावस्तु कर्मकृतः ।।५८।। વિવેચન : કર્મ વિના જીવને રાગાદિ ઉદયભાવ ન હોય અથવા ઉપશમ, પશમ કે લાયકભાવ પણ ન હોય. તેથી ભાવ કર્મકૃત પણ છે. भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता । ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ॥५९॥ भावो यदि कर्मकृतः आत्मा कर्मणो भवति कथं कर्ता ? न करोत्यात्मा किंचिदपि मुक्त्वान्यं स्वकं भावं ॥५९।। વિવેચન : ભાવ જે કર્મકૃત છે તે પછી આત્મા કર્મને ર્તા કેવી રીતે થાય છે? ઉત્તર-આત્મા પિતાના ભાવ સિવાય અન્ય કંઈ કરતું નથી. भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि । ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ॥६०॥

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90