Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 38
________________ 33333 ૩૩ પંચાસ્તિકાય भावः कर्मनिमित्तः कर्म पुनर्भावकारणं भवति । न तु तेषां खलु कर्त्ता न विना भूतास्तु वर्त्तारं ॥ ६०॥ અર્થ : દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાર્દિક ભાવે જીવ પરિણમે છે. ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કેાઈ કેાઈના ભાવના કર્તા નથી. તેમ કર્તા વિના થયાં નથી. વિવેચન : વિભાવભાવ થાય ત્યારે જીવને કર્મ બંધાય છે. ગમે તેવા કર્મના ઉદય હાય પણ પેાતાને રાગદ્વેષમાં ન પરિણમવું હાય તે ઇ પરિણમાવે નહીં. कुव्वं सगँ सहावं अत्ता कत्ता सगस्स भावस्स । ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेयव्वं ॥ ६१ ॥ कुर्वन् स्वकं स्वभावं आत्मा कर्त्ता स्वकस्य भावस्य । न हि पुद्गलकर्मणामिति जिनवचनं ज्ञातव्यम् ।। ६१ ।। અર્થ : સર્વ તાતાના સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવના કર્તા છે; પુદ્ગલકર્મને આત્મા કર્તા નથી; એ વીતરાગનાં વાક્ય સમજવા ચેાગ્ય છે. વિવેચન : જીવ છે તે જડરૂપે ન પરિણમે અને જડ છે તે જીવરૂપે ન પરિણમે. વ્યવહારમાં જે કહેવાય છે તેનાથી વીતરાગનું કહેવું જુદું છે, તે સમજવા જેવું છે. कम्मं पि सगं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं । जीवो विय तारिसओ कम्मसहावेण भावेण ||६२ || कर्मापि स्वकं करोति स्वेन स्वभावेन सम्यगात्मानं । जीवोऽपि च तादृशकः कर्मस्वभावेन भावेन ||६२ | અર્થ : કર્મે પેાતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90