________________
પંચાસ્તિકાય
जीवोति हवदि चेदा उपओगविसेसिदो पहू कत्ता । भोत्ता य देहमचो ण हि मुसो कम्मसंजुत्तो ॥२७॥ जीव इति भवति चेतयितोपयोगविशेषितः प्रभुः कर्ता । भोक्त' च देहमात्रो न हि मूर्तः कर्मसंयुक्तः ॥२७॥
અર્થ : જીવત્વવાળ, જાણનાર, ઉપગવાળ, પ્રભુ, કર્તા, ભક્તા, દેહપ્રમાણું, વસ્તુતાએ અમૂર્ત અને કમાવસ્થામાં મૂર્ત એ જીવ છે. '
વિવેચન : જીવદ્રવ્યનું વર્ણન ૭૩ મી ગાથા સુધી કેવી રીતે કરશે તે આ ગાથામાં સાંકળિયારૂપે ટૂંકામાં કહ્યું છે. જીવ છે તે જાણે છે, તે ચારે ગતિમાં ભમે છે અને મેક્ષે પણ જાય છે. ઉપગલક્ષણવાળે, પ્રભુ, ર્તા, ભક્તા, દેહપ્રમાણ અને અરૂપી એ જીવ છે. कम्ममलविप्पमुक्को उड़ लोगस्स अंतमधिगंता । सो सबणाणदरिसी लहदि सुहमणिदियमणंतं ॥२८॥
कर्ममलविप्रमुक्तः ऊवं लोकस्यांतमधिगम्य । स सर्वज्ञानदर्शी लभते सुखमतीन्द्रियमनंतम् ॥२८॥
અર્થ : કર્મમલથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઊર્થ લેક તને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ સર્વદર્શી ઈન્દ્રિયથી પર એવું અનંતસુખ પામે છે.
વિવેચન : જીવનું ખરું સ્વરૂપ-જીવ જ્યારે આઠ કર્મથી છૂટી જાય છે ત્યારે તે ઊંચે લેકને છેડે જઈને સ્થિત થાય છે. ત્યાં બધું જાણે છે, દેખે છે અને ઇન્દ્રિયથી પર એવા અનંતસુખને પામે છે. ઊર્ધ્વગમન સ્વભાવ હેવાથી ધર્માસ્તિકાય