________________
પંચાસ્તિકાય
અસંખ્ય પિતાના મૃગ જાય છે. હિત
મિથ્યાદર્શન, કષાય અને ગસહિત અનંત એવા સંસારી જીવે છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે.
વિવેચન : સંસારી જીવે અનંતા છે અને દરેકના અસંખ્યાતા પ્રદેશ છે. કેવલી સમુઘાત વખતે કેઈક જીવે આખા લેકમાં પિતાના પ્રદેશને ફેલાવે છે. કેઈક જીવે કેવલી મુઘાત કર્યા વિના પણ મેક્ષે જાય છે. મિથ્યાત્વ, કષાય અને અસહિત જીવે સંસારમાં છે, તેથી રહિત થયા તે સિદ્ધ થાય છે. .
जह पउमरायरयणं खित्तं खीरं पभासयदि खीरं । 'तह देही देहत्थो सदेहमत्तं पभासयदि ॥३३॥
यथा पद्मरागरत्नं क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरं । तथा देही देहस्थः स्वदेहमात्रं प्रभासयति ॥३३॥
અર્થ : જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તે તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે, તેમ દેહને વિષે સ્થિત એ આત્મા તે માત્ર દેહપ્રમાણુ પ્રકાશક-વ્યાપક છે.
વિવેચન : પદ્મરાગમણિ દૂધમાં નાખે તે બધું દૂધ લાલ દેખાય છે, તેમ દેહમાં આત્મા રહે છે તે દેહસંગે દેહપ્રમાણ થઈને રહે છે. સ્વતઃ ફેલાવાને સ્વભાવ નથી. નામકર્મને લઈને જીવના પ્રદેશને સંકેચ વિસ્તાર થાય છે. સમુદ્દઘાત વખતે પણ નામકર્મની શક્તિથી ફેલાય છે બાકી તે દેહપ્રમાણ જ રહે છે. सव्वत्थ अस्थि जीवोण य एक्को एक्ककाय एक्कट्ठो। अज्झवसाणविसिट्टो चिट्ठदि मलिणो रजमलेहिं ॥३४॥