Book Title: Panchastikay
Author(s): Shrimad Rajchandra Ashram
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 25
________________ ૨૦ પંચાસ્તિકાય - વિવેચન : સંસારી જીવ બળ, ઇંદ્રિય, આયુષ્ય અને ઉશ્વાસ એ ચાર પ્રાણથી જીવે છે મનબળ, વચનબળ, કાયબળ અને પાંચ ઇંદ્રિય ગણતાં ૧૦ પ્રાણ પણ થાય છે. તેમાંથી એકેન્દ્રિયને ચાર, બે ઇંદ્રિયને છે એમ વધતાં વધતાં સંજ્ઞી પંચેન્દ્રિયને દશ પ્રાણ હોય છે. अगुरुलहुगा अणंता तेहिं अणतेहिं परिणदा संव्वे । देसेहिं असंखादा सियलोग सव्वमावण्णा ॥३१॥ કાનપુરા ગનંતાāરતે વળતાઃ સર્વે " - देशैर संख्याताः स्याल्लोकं सर्वमापन्नाः ।।३१॥ અર્થ : અનંત અગુરુલઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવે છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. કેઈક જીવે લેકપ્રમાણુ અવગાહનાને પામ્યા છે. ' ' ..? - વિવેચન : “અગુરુલઘુ” જુદા જુદા અર્થમાં વપરાય છે - (૧) અગુરુલઘુનામકર્મ–શરીરને બહુ ભારે કે હલકું ન થવા દે તે. (૨) શેત્રકર્મને નાશથી સિદ્ધને “અગુરુલઘુ” ગુણ પ્રગટે છે. (૩) દરેક આત્માના જેટલા પ્રદેશ હોય, ગુણે હેય, તેટલા જ કાયમ રહે છે. અહીં ત્રીજા અર્થમાં અગુરુલઘુ શબ્દ વપરાય છે. केचित्त अणावण्णा मिच्छादसणकसाय जोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ॥३२॥ केचित्तु अन्नापन्ना मिथ्यादर्शनकषाययोगयुताः । वियुताश्च तैर्बहवः सिद्धाः संसारिणो जीवाः ॥३२॥ અર્થ : કોઈક જીવે તે અવગાહનાને પામ્યા નથી.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90