________________
પંચાસ્તિકાય
उत्पत्तिर्वा विनाशो द्रव्यस्य च नास्त्यस्ति सद्भावः । विगमोत्पादध्रुवत्वं कुर्वन्ति तस्यैव पर्यायाः ॥११।।
અર્થ : દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતું નથી, તેને “અસ્તિ સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને પ્રવર્તી પર્યાયને લઈને છે. ' વિવેચન : - “હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.”
અવસ્થા પલટાય છે. બધાને સાર કૃપાળુદેવે મૂક્યો છે. આશય સમજાવે મુકેલ છે. એ છ દ્રવ્યો કેઈએ ઉત્પન્ન કર્યા નથી અને કેઈ નાશ પણ ન કરી શકે. જે અવસ્થા ઉત્પન્ન થઈ તે ઉત્પાદ, જે અવસ્થા દૂર થઈ તે વ્યય અને જે અવસ્થા સ્થિર રહી તે ધ્રુવ. 'पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णस्थि । दोहं अणण्णभूदं भावं समणा परूविति ॥१२॥ पर्यवियुतं द्रव्यं द्रव्यवियुक्ताश्च पर्याया न सन्ति । ઢયોનીમૂd માવં શ્રમના પ્રવારિત રા - અર્થ : પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બને અનન્યભાવથી છે એમ મહામુનિએ
- વિવેચન : વસ્તુ હોય તે અવસ્થા હોય છે. અવસ્થા વગર વસ્તુ ન હોય. દ્રવ્ય અને પર્યાય જુદા નથી. દ્રવ્યને ઓળખવા પર્યાય જોવાય છે. એક સમયે એક પર્યાય હોય.