________________
પંચાસ્તિકાય
થવાથી બહપ્રદેશી અસ્તિકાય કહેવાય છે. જીવને પુદ્ગલને અધ્યાસ પડી ગયું છે. આખા લેકમાં આ છ દ્રવ્યો છે.
અનેક ગુણ અને પર્યાય સહિત અસ્તિત્વવાળું તે દ્રવ્ય છે. એક પરમાણમાં પણ અનંત ગુણો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ લેકનું સ્વરૂપ છે. પાંચે અસ્તિકાયને કાળની સહાય લેવી પડે છે. જીવ અને પુદ્ગલ એ બે અટપટા સ્વભાવવાળા છે. તે જેવું વિચિવાયા તેજમાવળિયા ળિ गच्छंति दवियभावं परियट्टणलिङ्गसंजुत्ता ॥६॥ ते चैवास्तिकायाः त्रैकालिकभावपरिणता नित्याः । गच्छन्ति द्रव्यभावं परिवर्तनलिङ्गसंयुक्ताः ॥६॥
અર્થ : તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે દ્રવ્યસંજ્ઞાને પામે છે.
વિવેચન : પાંચે અસ્તિકાયના પર્યાય સમયે સમયે પલટાય છે. અસ્તિકાય પાંચ છે અને પરિણમન સ્વભાવવાળે કાળ છે, તે સર્વજ્ઞ ભગવાને જે છે.
अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं सगं सभावं ण विजहंति ॥७॥ अन्योऽन्यं प्रविशन्ति ददन्त्यवकाशमन्योऽन्यस्य । मिलन्त्यपि च नित्यं स्वकं स्वभावं न विजहन्ति ॥७॥
અર્થ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે, પણ પિતાપિતાના સ્વભાવને ત્યાગ કરતાં નથી.