Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 12
________________ | # તમારા હાથની વાત ! . પરમતારક - પરમકરૂણાળુ - કૃપાળુ લિ આગમવિશારદ શ્રી નમસ્કાર-મહામંત્રના આદર્શ-સાધક કપંન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. ની સ્મરણ-સરિતામાં વહેવા જઇએ તો એ વહેણમાં એટલાક લા બધા અવનવા અને અદ્ભુત તત્ત્વો દૃષ્ટિગોચર બને કે આ હા બસ જોયા જ કરીએ... જોયા જ કરીએ... એકને જોઇએ લિ ને એક ભૂલીએ એવી સ્થિતિ એ વહેણની જણાય છે. પરંતુ જો એ વહેણ ને સદાબહાર રાખવામાં સૌથી મોટું પરિબળ હોય તો તે છે શ્રી નમસ્કાર -મહામંત્ર! લો પૂજ્યશ્રીના હૃદયમંદિરમાં જ્યારથી નમસ્કાર મહામંત્રની પ્રતિષ્ઠા થઈ ત્યારથી ગુરુદેવશ્રીની હર-ક્ષણમાં લ, હર-પલમાં શ્રી નવકાર એકમેક બની ગયેલો હતો, એની ક્ષણ પછી વ્યાખ્યાનની હોય , વાચનાની હોય , લિ અનુષ્ઠાનની હોય કે આરાધનાની હોય. તબિયતની હોય છે કે અમસ્તી વાતોની હોય. એમાં શ્રી નવકારની વાત વસ આવ્યા વિના ન જ રહે ! ઉનપેલી પંક્તિ છે ને એ વાઇસ(કાજી) તેરી ઇબાદદ(પ્રાર્થના) મેં અગર દમ હૈ તો ઇસ મજીદ કો હિલા કે બતા. અગર નહીં તો આ મેરે પાસ બેઠ, દો ઘંટ લેવી, ઓર ઇસ મસ્જિદ કો હિલતા હુવા દેખ ! શરાબીને યત્ર તત્ર સર્વત્ર શરાબની જ નET તે બોલબોલા દેખાય એવી જ સ્થિતિ શ્રી નવકાર માટે પૂજ્ય ( ગુરુદેવશ્રીની હતી. પૂજ્યશ્રીને દરેક વાતમાં શ્રી નવકાર તો દેખાતો | જ હતો પણ સાથે શ્રી નવકાર - મહામંત્રના દરેક વિષયમાં (પણ તેઓશ્રીજીનું ઉંડાણથી સંશોધન હતું ! vt. So So So So So So SC, So So So you to SC SC S SC GS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 200