________________
| # તમારા હાથની વાત ! .
પરમતારક - પરમકરૂણાળુ - કૃપાળુ લિ આગમવિશારદ શ્રી નમસ્કાર-મહામંત્રના આદર્શ-સાધક કપંન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. ની
સ્મરણ-સરિતામાં વહેવા જઇએ તો એ વહેણમાં એટલાક લા બધા અવનવા અને અદ્ભુત તત્ત્વો દૃષ્ટિગોચર બને કે આ હા બસ જોયા જ કરીએ... જોયા જ કરીએ... એકને જોઇએ લિ ને એક ભૂલીએ એવી સ્થિતિ એ વહેણની જણાય છે. પરંતુ જો
એ વહેણ ને સદાબહાર રાખવામાં સૌથી મોટું પરિબળ હોય તો તે છે શ્રી નમસ્કાર -મહામંત્ર! લો પૂજ્યશ્રીના હૃદયમંદિરમાં જ્યારથી નમસ્કાર
મહામંત્રની પ્રતિષ્ઠા થઈ ત્યારથી ગુરુદેવશ્રીની હર-ક્ષણમાં લ, હર-પલમાં શ્રી નવકાર એકમેક બની ગયેલો હતો, એની
ક્ષણ પછી વ્યાખ્યાનની હોય , વાચનાની હોય , લિ અનુષ્ઠાનની હોય કે આરાધનાની હોય. તબિયતની હોય છે કે અમસ્તી વાતોની હોય. એમાં શ્રી નવકારની વાત વસ આવ્યા વિના ન જ રહે ! ઉનપેલી પંક્તિ છે ને એ વાઇસ(કાજી) તેરી ઇબાદદ(પ્રાર્થના) મેં
અગર દમ હૈ તો ઇસ મજીદ કો હિલા કે બતા.
અગર નહીં તો આ મેરે પાસ બેઠ, દો ઘંટ લેવી, ઓર ઇસ મસ્જિદ કો હિલતા હુવા દેખ !
શરાબીને યત્ર તત્ર સર્વત્ર શરાબની જ નET તે બોલબોલા દેખાય એવી જ સ્થિતિ શ્રી નવકાર માટે પૂજ્ય ( ગુરુદેવશ્રીની હતી.
પૂજ્યશ્રીને દરેક વાતમાં શ્રી નવકાર તો દેખાતો | જ હતો પણ સાથે શ્રી નવકાર - મહામંત્રના દરેક વિષયમાં (પણ તેઓશ્રીજીનું ઉંડાણથી સંશોધન હતું !
vt. So So So So So So SC, So So So you
to SC SC S
SC GS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org