________________
અજ્ઞાતકર્ત્તક
અવચૂરિ સહિત પ્રીશ્રાવકવતભંગાપ્રકરણ
પદાર્થસંગ્રહ અજ્ઞાત પૂર્વાચાર્યએ શ્રીશ્રાવકવ્રતભંગ પ્રકરણની રચના કરી છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવસૂરિ છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
આ ગ્રંથમાં વ્રતોના ભાંગાના આધારે પાંચ રીતે શ્રાવકોના પ્રકારો બતાવાશે. શ્રાવકોના વ્રતોના ભાંગાની પાંચ ખંડદેવકુલિકાઓ અને ૧૦ દેવકુલિકાઓ પણ આ ગ્રંથમાં બતાવાશે.
અહીં શ્રાવક એટલે અવિરતસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ બન્ને સમજવા.
શ્રાવકોના પ્રકાર – (૧) ૨, (૨) ૮, (૩) ૩૨, (૪) ૭૩૫, (૫) ૧૯,૮૦૮. વ્રતોને પાળવાના ૨, ૮, ૩૨, ૭૩૫ અને ૧૦,૮૦૮ પ્રકાર હોવાથી શ્રાવકોના પણ ક્રમશઃ તેટલા પ્રકાર છે. (૧) શ્રાવકોના ૨ પ્રકાર -
વ્રતોને જાણે, વ્રતોને સ્વીકારે અને વ્રતોને પાળે- આ ત્રણ પદોના આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે - | ક્ર. | વ્રતોને જાણે વ્રતોને સ્વીકારે વ્રતોને પાળે
| | x
૦
| X |૪| ૪ | =
|
૩ |
T૪||
|
૪ |
X
|
V
|