________________
નંદીસૂત્ર
૪પ
पंचेरवयाई पडुच्च साइयं सपज्जवसियं, . पंच महाविदेहाई पडुच्च अणाइयं अपज्जवसियं । कालओ णं-उस्सप्पिणि
ओसप्पिणिं च पडुच्च साइयं सपज्जव- - fસ, નોળિ નેગોરિdf
च पडुच्च अणाइयं अपज्जवसियं । भावओ : –ને નવા લિપમાં માવા વાઘ–
विजंति, पण्णविज्जति, परूविज्जति, दंसिज्जति, निदंसिज्जंति, उवदसिजति, तया ते भावे पडुच्च साइयं सपज्जवसियं, खाओवसमियं पुण भावं पडुच्च अणाइयं अपज्जवसियं । अहवा-भवसिद्धियस्स
सुर्य साइयं सपज्जवसियं अभवसिद्धि- यस्स मुयं अणाइयं अपज्जवसियं च । - सव्यागासपएसग्गे सव्वागासपएसेहि
अणंतगुणियं पज्जवक्खरं निप्फज्जइ । सव्वजीवाणं पि य णं अक्खरस अणंतभागो निच्चुग्याडिओ चिट्टइ, जइ पुण सोऽवि आवरिज्जा, तेणं जीवो ગળી પવિના, “ ર છે !दए, होइ पभा चन्दसूराणं" । से तं साइयं संपज्जवसियं, मे तं अणाइयं । अपज्जवसियं ॥
- દ્રવ્યથી સમ્યક્ કૃત, એક પુરુષની અપેક્ષાએ સાદિસપર્યવસિત-સાદિ અને સાંત છે. ઘણા પુરુષોની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત છે – આદિ અને અંત રહિત છે.
ક્ષેત્રથી સમ્યક શ્રત - પાંચ ભરત, પાંચ ઐરવતની દૃષ્ટિથી સાદિ સાંત છે અને મહાવિદેહની અપેક્ષાએ અનાદિ અનંત છે,
કાલથી સમ્યકકૃત–ઉત્સર્પિણ અને અવસર્પિણીની અપેક્ષાએ સાદિ-સાંત છે, ને
ઉત્સર્પિણ અસપિણીની અપેક્ષાએ અનાદિ અનંત છે.
- ભાવથી સર્વત્ત-સર્વદેશ તીર્થકર દ્વારા જે પદાર્થ જે સમયે સામાન્યરુપથી કહેવાય છે, નામાદિ ભેદ બતાવીને કથન કરાતા હોય છે, હેતુ-દૃષ્ટાંતના ઉપદર્શનથી જે સ્પષ્ટતર કરાતા હોય છે, ઉપનય અને નિગમનથી જે સ્થાપિત કરાતા હોય છે ત્યારે
તે ભાવ-પદાર્થોની અપેક્ષાથી સમ્યકશ્રુત - સાદિ સાંત છે અને ક્ષપશમ ભાવની
અપેક્ષાએ સમ્યફકૃત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક પ્રાણીનું શ્રત સાદિ સાંત છે, અભવસિદ્ધિક જીવનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે.
- સમસ્ત આકાશના પ્રદેશને સર્વ આકાશ પ્રદેશથી અનંતવાર ગુણિત કરવાથી પર્યાય અક્ષર નિષ્પન્ન થાય છે. સર્વ જીવેને અક્ષર-શ્રુતજ્ઞાનનો અનંત ભાગ સેવા ઉદ્દઘાટિત ખુલ્લું રહે છે. જે તેના પર પણ આવરણ આવી જાય તે જીવ અજીવ ભાવને પ્રાપ્ત થઈ જાય. કારણ કે ચેતના જીવનું લક્ષણ છે. વાદળનું ગાઢ આવરણ આવવા છતાં પણ સૂર્ય, ચંદ્રની પ્રભા કાંઈક જણાયજ છે. આ રીતે સાદિ સાંત અને અનાદિ અનંત કૃતનું વર્ણન કર્યું.