Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 385
________________ ૩૬૩ અનુગાર સૂત્ર ' प्पिणीसु समोयरइ आयभावे य । Y.ओराप्पिणी उस्सप्पिणीओ आय समोयारेणं आयभावे समोयरंति, तंदु...भयसमोयारेण पोग्गलपरियट्टे समोय। रंति आयभावे य । पोग्गलपरियट्टे , आयसमोयारेणं आयभावे समोयरइ, । तदुभयसमोयारेणं तीतद्धा अणागतद्धासु समोयरइ आयभावे य । तीतद्धा अणागतद्धाउ आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभयसमोयारेणं सबद्धाए समोयरंति आयभावे य । से तं काल' યારે ! વતે છે તેમજ તદુભયસમવતારની અપેક્ષાએ ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં પણ રહે છે અને નિજસ્વરૂપમાં પણ રહે છે. ઉત્સર્પિણી-અવસર્પિણુકાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ પુથુલપરાવર્તનમા પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. પુથુલપરાવર્તન આત્મસમવતારની અપેક્ષાએ નિજરૂપમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ અતીતકાળ અનાગતકાળમાં પણ રહે છે તેમજ આત્મભાવમાં પણ રહે છે અતીત અનાગતકાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે તદુભયસમવતારની અપેક્ષાએ સવાંઢાકાળમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે આ પ્રમાણે કાળસમાવતારનો વિચાર છે. પ્રશ્ન– ભ તે 'ભાવસમવતાર શુ છે ? * સે જિં તં મસમોચારે ? भावसमोयारे दुविहे पण्णते, तं जहा-आयसमोयारे य तदभयसमोयारे य। कोहे आयसमोयारेणं आयभावे -“समोयरइ, · तदुभयप्तमोयारेण माणे -'संमोयरइ ' आयभावे य। एव माणे 'माया लोभे रागे मोहणिज्जे, अट्ठकम्मपयडीओ आयसमोयारणं आयभावे समोयरंति तभयसमोयारेणं छविहे भावे समोयरंति आयभावे य । एवं छबिहे भावे, जीवे जीवत्थिकाए आयसमोयारेणं आयभावे समोयरड, तदुभयसमोयारेणं सम्बदन्वेस समोयरइ आयभावे य । एत्थ संगहणीगाहा ઉત્તર– ક્રોધાદિ કષાયેનો જે સમવતાર તે ભાવસમવતાર તેના બે ભેદ છે જેમકે- (૧) આત્મસમવતાર અને (૨) તદુભયસમવતાર આત્મસમવતારની અપે ક્ષાએ કોધ નિજસ્વરૂપમાં રહે છે અને ઉભયસમવતારની અપેક્ષાએ માનમાં રહે છે (કેમકે અહકાર વિના ક્રોધ હેતે નથી, માટે ક્રોધને માનમાં સમાવતાર કરાય છે ) તેમજ નિજસ્વરૂપમાં પણ રહે છે આ પ્રમાણે માન, માયા, લોભ, રોગ, મેહનીય અષ્ટકર્મપ્રકૃતિઓ આ સર્વ આત્મસમવતારની અપેક્ષાએ નિજમા રહે અને તદુ ભયસમાવતારની અપેક્ષાએ છ ભામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે આજ પ્રમાણે છ ભાવ, જીવ, જીવાસ્તિકાય આત્મસમવતારની અપેક્ષાએ નિજસ્વરૂપમાં રહે છે અને તદુસમાવતારની અપેક્ષાએ સર્વ

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411