Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 403
________________ ૩૮૧ અનુગદ્વાર સૂત્ર ૪૮, તે પિં તે શુ ? ૨૪૮. પ્રશ્ન- સંતે! અનુગામનામક તૃતીય અનુગદ્વાર શું છે? અને વિદે પુછજો, તં ન– मुत्ताणुगमे य निज्जुत्ति अणुगमे य । से किं तं निज्जुत्ति अणुगमे ? निज्जुत्ति अणुगमे-तिविहे पण्णत्ते, तं जहा-निक्खेवनिज्जुत्ति अणुगमे, उवग्धायनिज्जुत्ति अणुगमे, मुत्तप्फासियनिज्जुत्ति अणुगमे । ઉત્તર- અનુગમ- સૂત્રાનુકૂળ અર્થનું કથન. તેના બે ભેદો છે, તે આ પ્રમાણે (૧)સૂત્રાનુગમ અને (૨) નિર્યુકિતઅનુગમ. પ્રશ્ન- નિર્યુક્તિઅનુગમ શું છે? ઉત્તર- સૂત્રની સાથે સંબદ્ધ અર્થોની યુક્તિ-સ્કુટતા કરવી અર્થાત્ નામ, સ્થાપના વગેરે પ્રકારેથી સૂત્રને વિભાગ કરે તે નિર્યુક્તિઅનુગમ કહેવાય. તેના ત્રણ પ્રકારો કહેવામાં આવેલા છે. તે આ પ્રમાણે (૧) નિક્ષેપનિયુકિત અનુગમ (૨) ઉપ૬ ઘાતનિકિતઅનુગમ અને (૩) સૂત્રશિકનિર્યુકિતઅનુગમ. પ્રશ્ન- સંતે નિક્ષેપનિર્યુકિતઅનુગમ से किं तं निक्खेवनिज्जुत्तिअणु શું છે ? निक्खेवनिज्जुत्ति अणुगमे अणुगए। से तं निम्खेवनिज्जुत्तिअणुगमे । ઉત્તર-નામ, સ્થાપનાદિકરૂપ નિક્ષેપોની નિર્યુકિત તે નિક્ષેપનિર્યુકિતઅનુગમ છે. તાત્પર્ય એ છે કે આવશ્યક, સામાયિકાદિનું નામ-સ્થાપના વગેરે નિક્ષેપવડે જે વ્યાખ્યાન કરવામાં આવેલ છે તે દ્વારા નિક્ષેપનિયુકિ. તઅનુગમનું વ્યાખ્યાન થઈ ગયેલ છે. પ્રશ્ન- ભલે ! ઉપઘાતનિર્યુક્તિઅનુગમ શું છે? से किं तं उवग्घायनिज्जुत्ति અણુમે ? उवग्घायनिज्जुत्ति अणुगमे इमाहिं दोहिं मूलगाहाहि अणुगंतव्वे,तं जहा-उद्देसे १ निसे२ निग्गम३ खित्ते य४ काल५पुरिसे य ६ कारणे७ पच्चय८ लक्खण९ नए१० समोयारणा ११ऽणुमए १२॥१॥ किं१३ कइविहं१४ ઉત્તર– વ્યાખ્યા કરવાગ્ય સૂત્રની વ્યાખ્યાવિધિ સમીપ કરવી અર્થાત્ ઉદેશદિની વ્યાખ્યા કરી સૂત્રની વ્યાખ્યા કરવી તે ઉદ્દઘાતનિયુક્તિ અનુગમ છે. ગાથા એવડે તે કહે છે. (૧) ઉદ્દેશ–સામાન્ય નામરૂપ જેમકે-અધ્યયન (૨) નિર્દેશનામનું કથન કરવું જેમકે- સામાયિકાદિ

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411