________________
અનુગદ્વાર સૂત્ર
મેન્દ્ર
नोआगमओ भानप्तामाइए“નસ સામાળિયો H, રાંન णियमे तवे । तस्स सामाडयं होड, इइ केवलिभासियं ॥१॥ जो समो सव्वभूएसु, तसेसु थानरेनु य। तस्स सामाइयं होइ, इइ केनलिभासिगं ॥२।। जह मम ण पियं दुक्खं, जाणिय एमेव सन जीवाणं । न हणइ न हणावेइ य, सममणड तेण सो समणो ||३।। णत्थि य से कोइ वि देसो, पियो य सव्वेसु चेन जीवेस। एएण होइ समणो एसो अन्नोऽनि पज्जाआ ॥४॥ उरगगिरिजलणसागर- नहतलतरुगणसमा य जे।
ડું | મમરમિયાન-રવિपनण समा य सेो सुमणो ॥५॥ तो
समणो जइ सुमणो भावेण य जइ ण । हाइ पावमणो । सयणे य जणे य समो
સને જ માતાના દા ' છે તું नो आगमओ भावसामाइए । से तं भानसामाइए । से तं सामाइए । से तं नामनिप्फण्णे ।
ઉત્તર- જે મનુષ્યને આત્મા મૂળગુણ રૂપ સ યમ, ઉત્તરગુણરૂપ નિયમ, અનશન વગેરે તપમાં સર્વકાળ સંલગ્ન રહે છે તેને સામાયિક હોય છે એવુ કેવળીભગવાનનું કથન છે જે સર્વભૂતે-ત્રસ અને સ્થાવર છે પ્રત્યે સમભાવ ધારણ કરે છે તેને સામાયિક હોય છે, તેમ કેવળી ભગવંતેનુ કથન છે જેવી રીતે મને દુ ખ થાય છે તેવી રીતે સર્વજીને દુ ખ થાય છે એવું જાણીને સ્વયં કેઈપણ પ્રાણીની ઘાત કરે નહીં, બીજા પાસે કરાવે નહી કે ઘાત કરનારને અનુમોદન આપે નહીં, સમસ્ત જેને પોતાની સમાન માને તેજ શ્રમણ કહેવાય છે જેને કઈ જીવ પ્રત્યે દ્વેષ નથી, કેઈ પર પ્રેમ નથી, આ પ્રમાણે શ્રમણ શબ્દની નિરુકિતથી સમમનવાળે જીવ “શ્રમણ” કહેવાય છે. શ્રમણનું પ્રકારાન્તરથી કથન કરે છે અહીં સાધુની ૧૨ ઉપમા આપી છે. તે ઉપમાઓથી યુકત હોય તે પ્રમણે કહેવાય છે. શ્રમણ (૧) ઉરગસમ- પરકૃતગૃહમાં નિવાસ કરવાથી ઉરગ- સર્પ જેવા (૨) ગિરિસમપરિષહ અને ઉપસર્ગ આવવા પર નિષ્કપ હોવાથી પર્વત જેવા (૩) જ્વલનસમતજન્ય તેજથી સમન્વિત હેવાથી અગ્નિ તુલ્ય (૪) સાગરસમગભીર, જ્ઞાનાદિરત્નોથી યુકત હોવાથી સમુદ્ર જેવા. (૫) નભસ્તલસમ- સર્વત્ર આલ બન રહિત હોવાથી આકાશજેવા (૬) તરુગણસમ- વૃક્ષ જેમ સિંચનાર અને કાપનાર બને પ્રત્યે સમભાવ રાખે છે તેમ નિંદા કરનાર અને પ્રશંસા કરનાર બ ને પ્રત્યે સમભાવ રાખવાથી વૃક્ષ જેવા (૭) ભ્રમરસમ- ભ્રમર જેમ ઘણું પુષ્પોમાંથી છેડો ડે રસ ગ્રહણ કરે છે તેમ અનેક ગૃહમાંથી સ્વલ્પ આહારાદિ ગ્રહણ કરનાર હોવાથી ભ્રમર જેવા (૮)