Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 399
________________ ૩૭૭ અનુગદ્વાર સૂત્ર भावज्झवणा-दुविहा पण्णत्ता, तं जहा-आगमओ य णोआगमओ य । ઉત્તર-ભાવક્ષપણાના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે – (૧) આગમથી અને (૨) આગમથી. से किं तं आगमओ भावज्झवणा ? आगमओ भावज्झवणा-जाणए उववत्ते । से तं आगमओ भावज्झवणा। પ્રશ્ન- આગમથી ભાવક્ષપણુનું સ્વરૂપ કેવુ છે ? ઉત્તર- જે “ક્ષપણ” પદના અર્થને જ્ઞાતા હોય અને ઉપયુક્ત (ઉપગયુક્ત) હોય તે ભાવક્ષપણું છે. પ્રશ્ન- ભંતે આગમભાવક્ષણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- નોઆગમભાવક્ષપણાના બે પ્રકાર છે (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત. से किं तं णोआगमओ भावज्झવા ? णोआगमओ भावज्झवणा दुविहा पण्णत्ता, तं जहा-पसत्था य अपતથા ચી से कि तं पसत्था ? पसत्था-तिविहा पण्णत्ता, तं जहा-नाणज्झवणा दसणज्झवणा चरित्तવM I ? તં પસંથા | પ્રશ્ન-ભતે ! પ્રશસ્ત ભાવક્ષપણું શું છે? ઉત્તર– પ્રશસ્ત ભાવક્ષપણાના ત્રણ પ્રકાર છે તે આ પ્રમાણે- (૧) જ્ઞાનક્ષપણું (૨) દર્શનક્ષપણું અને (૩) ચારિત્રક્ષપણ. આ ત્રણે પ્રશસ્તભાવપણ છે. से किं तं अपसत्था ? પ્રશ્ન- ભંતે ! અપ્રશસ્ત ભાવક્ષપણાના કેટલા પ્રકારે છે? अपसत्था-चउविहो पण्णत्ता, तं जहा-कोहझवणा माणज्झवणा, मायज्झवणा लोहज्झवणा । से तं अपसत्था । से तं नोआगमओ भावझवणो। से तं भावज्झवणा । से तं भवणा । से तं ओहनिप्फण्णे। ઉત્તર- અપ્રશસ્ત ભાવક્ષપણાના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે- કે ધક્ષપણું, માનક્ષપણુ, માયાક્ષપણુ અને લેભક્ષપણ. આ અપ્રશસ્તભાવક્ષપણ છે. આ પ્રમાણે આગમભાવક્ષપણ, ભાવક્ષપણા અને ક્ષપણાનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે ધનિષ્પનિક્ષેપનું વર્ણન થયું. २४६. से किं तं नामनिप्फण्णे ? ૨૪૬. પ્રશ્ન- ભંતે! નિક્ષેપના દ્વિતીયભેદ નામનિષ્પન્નનિક્ષેપ” નું સ્વરૂપ કેવું છે?

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411