________________
३९८
નિપિનિરૂપાળુ અર્થ છે- અન્નાભ એટલે ચિત્તને સામાયિકાદિ અધ્યયનમાં લગાડ્યું. તે અધ્યયનોમાં ચિત્ત સજિત કરવાથી ચિત્તમા નિર્મળતા આવે તેથી કર્મ બંધ ન થાય અને પૂર્વબદ્ધકર્મોની નિશ થાય છે. તેથી તીર્થકરો અને ગણધરીએ સામાયિકાદિને આગમભાવાધ્યયન કહેલ છે આ પ્રમાણે આગમભાવાશ્ચયન અને સાથે સાથે અધ્યયનનું નિરૂપણ પૂર્ણ થયુ
પ્રશ્ન- ભંતે! ઘનિષ્પન્ન નિચેપના દિનીયભેદ “અક્ષણ” નું સ્વરૂપ કેવું
२४३. से किं तं अज्झीणे ?
૨૪૩,
अज्झीणे-चउबिहे पण्णत्ते, त जहा णामज्झीणे ठवणजीणे दबज्झीणे भावज्झीणे । नामवठवणाओ पुव्वं पणियाओ।
ઉત્તર- અક્ષણના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે- (૧) નામઅક્ષીણ (૨) સ્થાપના અક્ષણ (૩) વ્યઅક્ષણ અને (૪) ભાવઅક્ષણ. નામઅક્ષણ અને સ્થાપના અક્ષણનું સ્વરૂપ નામ અને સ્થાપનાઆવ થકની જેમ જાણી લેવું
પ્રશ્ન- દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે?
से किं तं दबंझीणे?
दव्यझीणे-दुविहे पण्णत्ते, तं जहा-आगमओय नोआगमओ य ।
ઉત્તર- દ્રવ્યઅક્ષણના બે પ્રકારે છે. તે આ પ્રમાણે- (૧) આગમથી અને (૨)
આગમથી
से किं तं आगमओ दन्वझीणे ?
પ્રશ્ન- આગમથી દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ
आगमओ दव्यज्झीणे-जस्सणं अन्झीणेत्तिपयं सिक्खियं जियं मियं परिजियं जाव से तं आगमओ
ઉત્તર- જેણે અક્ષણપદને શીખી લીધુ છે, જિત, મિત પરિમિત કરેલ છે પણ યાવત્ ઉપગથી શૂન્ય છે તે આગમથી દ્રવ્યઅક્ષણ છે.
; ત્રિીને
से कि तं नोआगमओ
પ્રશ્ન- ભતે ! નોઆગમદ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ?