Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 383
________________ અનુગદ્વાર સૂત્ર ૩૧ तदुभयसमोयारे य । चउसट्ठिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभय समोयारेणं वत्तीसियाए, समोयरइ आयभावे य । वत्तीसिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं सोलसियाए समोयरई आयभावे य । सोलसिया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं अट्ठमाइयाए समोयरड आयभावे य । अट्ठमाइया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं चउभाइयाए समोयरइ आयभावे य । चउभाइया आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं अद्धमाणीए समोयरइ आयभावे य । अद्धमाणी आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं माणीए समोयरइ आयभावे य । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दबसमोयारे । से तं नो आगमओ दव्वसमोयारे । से तं दव्वसमोयारे । આદમભાવ અને પરભાવમાં રહે છે જેમ ઘરમાં સ્તમ્ભ રહે છે તે પરસમવતાર અને સ્તન્મ પિતાના સ્વરૂપમાં રહે છે તે આત્મસમવતાર શ્રીવા ઘટમાં અને પિતાનામાં રહે છે અથવા જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિકત જે દ્રવ્યસમવતાર છે તેના બે પ્રકાર છે તે આ પ્રમાણે– (૧) આત્મસમવતાર અને (૨) તદુભયસમવતાર છાતથી વિષયને સ્પષ્ટ કરતા સૂત્રકાર કહે છે... જેમ ચાર પલ પ્રમાણુવાળી ચતુષષ્ટિકા અર્ધમાણિકના ચેસઠમા ભાગરૂપ આત્મભાવમાં રહે છે અને દુભયસમવતારની અપેક્ષાએ આઠપલ પ્રમાણવાળી કાર્નેિશિકા પણ રહે છે અને પિતાના નિજરૂપમાં પણ રહે છે. અષ્ટપલ પ્રમાણયુકત દ્વાત્રિશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને ઉભયસમવતારની અપેક્ષાએ પડશપ્રમાણવાળી ડશિકામાં પણ રહે છે. અને પિતાના ભાવમાં પણ રહે છે તેમજે જે અષ્ટભાગિકા છે, તે આત્મસમવતારની અપેશ્રાએ આત્મભાવમાં રહે છે, અને તદુભયસમવતારની અપેક્ષાએ ચતુર્ભાગકામાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. ચતુર્ભગિક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ અર્ધમાણમાં પણ રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે. અર્ધમાણી આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે તદુભયસમવતારની અપેક્ષાએ માનીમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. [ માની, અર્ધમાની, ચતુર્ભાગિક વગેરે મગધદેશના માપવિશેષ છે.] આ રીતે ગાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યસમવતાર હોય છે. આ પ્રમાણે આગમદ્રવ્ય અમાવતારના ત્રણ ભેદોનું વર્ણન પૂર્ણ થતા વ્યસમવતારનું પ્રરૂપણ પૂર્ણ થયું

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411