Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 382
________________ ૩૬e સમવતાર નિરૂપ (૫) કાર્યોત્સર્ગ અધ્યયનમાં ત્રણચિકિત્સા નામનો અર્થાધિકાર છે. અર્થાત જેમ શરી– રમાં ઘા થઈ જાય તે સ્વાથ્યને માટે ચિકિ ત્યા કરાય છે તેમ આચારમાં દોષ થઈ જાય તે પ્રાયશ્ચિતદ્વારા તેના પ્રતિકાર અધિકાર છે. (૬) પ્રત્યાખ્યાન અધ્યયનને ગુણધારણ કરવારૂપ અર્થાધિકાર છે. આ પ્રમાણે અધિકાર વિષયક કથન છે. - २४०. से किं तं समोयारे ? ૨૪૦. समोयारे-छविहे पण्णत्ते, तं जहा-णामसमोयारे ठवणासमोयारे दव्यसमोयारे खेत्तसमोयारे कालसमोयारे भावसमोयारे । नामठवणाओ पुव्वं वणियाओ जाव-से तं भवियसरीरदव्वसमोयारे। પ્રશ્ન- તે ઉપક્રમના છઠ્ઠા પ્રકાર સમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– વસ્તુઓને સ્વમાં, પરમા તેમજ બંનેમાં અન્તર્ભાવ વિષયક વિચાર કરે તે સમવતાર, તેના છ પ્રકારે છે તે આ પ્રમાણે- (૧ નામસમવતાર (૨) સ્થાપના સમવતાર (૩) દ્રવ્યસમાવતાર (૪) ક્ષેત્રસમવતાર (૫) કાલસમવતાર અને (૬) ભાવસમવતાર આ છમાથી નામ અને સ્થાપનાનું વર્ણન તો જેવી રીતે આવશ્યકમ કહ્યું તેમજ જાણવું થાવત્ જ્ઞાયકશરીર–ભવ્ય શરીર દ્રવ્યસમાવતાર સુધી તેમજ પ્રશ્ન – ભંતે જ્ઞાયક શરીર–ભવ્યશરીર તિરિક્ત દ્રવ્યસમવતાર શું છે? से कि तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्यसमोयारे ? जाणयसरीरमवियसरीग्वहरित्ते दव्यसमोयारे-तिविहे पण्णते, तं जहाआयसमोयारे परममोयारे नभयसमोयारे । मन्वव्यापिणं आयसमोयारेणं आयभावे समोयरंति, परसमोयारेणं जहा कुंडे बदराणि, तभयसमोयारेणं जहा घरे संभो, आयभावे य जहा बढे गीवा आयभाचे य । अहवा जाणयस-- रीरभरियसरीरवहारित्ते दबसमोयारे दुम्हि पजनेनं जहा-आयसमोयारे य ઉત્તર– વ્યતિરિક્ત સમવારના ત્રણ પ્રકાર પ્રરૂપવામાં આવેલ છે, તે આ પ્રમાણે– (૧) આત્મસમવતાર (૨) ૫સમવતાર (૩) તદુભયસમવતાર નિશ્ચયનયની અપેક્ષાએ સર્વદ્રવ્યનો વિચાર કરીએ તે સર્વદ્રવ્યો પોતાના સ્વરૂપમાં જ રહે છે. (કારણ કે નિજરૂપથી કેઈ દ્રવ્ય ભિન્ન નથી.) વ્યવહારનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે જેમ કુંડામા બેર રહે છે તેમ સર્વદ્રવ્ય પરમાં રહે છે તદુભયસમવતારને વિચાર કરીએ તે સમસ્ત

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411