Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 362
________________ ૪૦ ૨૨૮, જે તિં વદતિ તેvi? ૨૨૮, वसहिदिटुंतेणं-से जहा नामए केइपुरिसे कंचिपुरिसं वएज्जा कहिं तुवं वससि ? तं अविसुद्धो णेगमो भणइलोगे बसामि । लोगे तिविहे पण्णत्ते, तं जहा-उड्डलोए अहोलोए तिरियलोए, तेसु सव्वेसु तुव वससि ? । विसुद्धो णेगमो भणड-तिरियलोए वसामि । तिरियलोए जंबूद्दीवाइया सयंभूरमणपज्जवसाणा असंखिजा दीवसमुद्दा पण्णत्ता, तेसु सन्वेसु तुर्व वससि ? । विमृद्धतराओ णेगमो भणइ-जंबुद्दीवे वसामि । जंवृद्दीवे दस खेत्ता पण्णत्ता, तं जहा-भरहे एरवए हेमवए एरण्णवए हरिवस्से रम्मगवस्से देवकुरू उत्तरकुरू पुबविदेहे अवरविदेहे, तेसु सन्वेस्नु तुवं वससि ? । विसुद्धतराओ णेगमो भणइ-भरहे वासे वसामि । भरहे वासे दुविहे पण्णत्ते, त जहा-दाहिणड्डभरहे उत्तरढभरहे य, तेसु दोसु तुवं वससि ?। विमुद्धतगओ णेगमो भणइ-दाहिणड्डभरहे वमामि । दाहिणड्डभरहे अणेगाई गामागरणगरखेडकब्बडमडंवदोणमुहपदृणासमसंवाहसन्निवेसाई, तेसु सव्वेस तुवं वससि ?। विमुद्धतराओ णेगमो भणइ-पाटलिपुत्ते वसामि । पाडलिपुत्ते अणेगाउं गिहाई, तेमु सव्वेस तुवं वससि ? । विमुद्धतराओ णेगमो भइण પ્રમાણનિરૂપણે નયના મતાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિજ્ઞાનમા ઉપયુકત છે તે જ અર્થાત્ પ્રસ્થકના ઉપગથી ઉપયુકત આત્મા પ્રસ્થક છે. પ્રશ્ન- ભતે ! જેનાવડે નયસ્વરૂપનું ગ્રહણ થાય છે તે વસતિનુ દષ્ટાંત કેવું છે? ઉત્તર-- ગૌતમ! વસતિના દૃષ્ટાંતથી નયસ્વરૂપનું પ્રતિપાદન આ પ્રમાણે છે– કોઈ પુરુષે બીજા કોઈ પુરુષને પ્રશ્ન કર્યો કે તમે કયાં રહે છે ?” અવિશુદ્ધનગમનયના મતાનુસારે તેણે જવાબ આપ્યા- “હું લેકમાં રહું છું.” પ્રશ્નકર્તાએ કહ્યું- “લેક ત્રણ પ્રકારના છે જેમકે- ઉર્વલક, અલેક અને તિર્યશ્લેક. શું તમે આ ત્રણે લોકમાં વસે છે?” ત્યારે વિશુદ્ધનયમુજબ તેણે કહ્યુ- “ તિર્યકમ વસુ છુ. પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો– તિર્યલેક જ બૂદ્વીપ વગેરે સ્વયંભૂરમણપર્યન્ત અaખ્યાત દ્વીપ-સમુદ્ર રૂપ છે. તે શું તમે આ સર્વેમાં નિવાસ કરે છે?” ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાય મુજબ તેણે કહ્યું- “જંબુદ્વીપમાં રહું છું. ત્યારે પ્રશ્નકર્તાએ પૂછ્યું- “બૂઢીપમાં તે દશ ક્ષેત્ર આવ્યાં છે, જેમકે- (૧) ભરત (૨) એરવત (૩) હૈમવત (૪) અરણ્યવત (૫) હરિવર્ષ (૬) રમ્યફવર્ષ (૭) દેવકુરુ (૮) ઉત્તરકુરુ (૯) પૂર્વવિદેહ અને (૧૦) અપરવિદેહ તે શું તમે આ સર્વ ક્ષેત્રમાં નિવાસ કરે છે ?” ત્યારે વિશુદ્ધતરર્નામનય મુજબ તેને જવાબ આપ્યો કે- “હું ભરતક્ષેત્રમાં રહું છુ. ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો- ભરતક્ષેત્ર બે વિભાગમાં વિભક્ત છે (૧) દક્ષિણાર્ધભરત અને (૨) ઉત્તરાર્ધભરત તે શું તમે બને ભારતમાં રહે છે?” ત્યારે વિશુદ્ધતર નિગમનવ મુજબ તેણે જવાબ આ કે- “દક્ષિણાર્ધ ભરતમાં રહું . ત્યારે પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો-- “દક્ષિણાર્ધ–

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411