________________
૪૦
૨૨૮, જે તિં વદતિ તેvi?
૨૨૮,
वसहिदिटुंतेणं-से जहा नामए केइपुरिसे कंचिपुरिसं वएज्जा कहिं तुवं वससि ? तं अविसुद्धो णेगमो भणइलोगे बसामि । लोगे तिविहे पण्णत्ते, तं जहा-उड्डलोए अहोलोए तिरियलोए, तेसु सव्वेसु तुव वससि ? । विसुद्धो णेगमो भणड-तिरियलोए वसामि । तिरियलोए जंबूद्दीवाइया सयंभूरमणपज्जवसाणा असंखिजा दीवसमुद्दा पण्णत्ता, तेसु सन्वेसु तुर्व वससि ? । विमृद्धतराओ णेगमो भणइ-जंबुद्दीवे वसामि । जंवृद्दीवे दस खेत्ता पण्णत्ता, तं जहा-भरहे एरवए हेमवए एरण्णवए हरिवस्से रम्मगवस्से देवकुरू उत्तरकुरू पुबविदेहे अवरविदेहे, तेसु सन्वेस्नु तुवं वससि ? । विसुद्धतराओ णेगमो भणइ-भरहे वासे वसामि । भरहे वासे दुविहे पण्णत्ते, त जहा-दाहिणड्डभरहे उत्तरढभरहे य, तेसु दोसु तुवं वससि ?। विमुद्धतगओ णेगमो भणइ-दाहिणड्डभरहे वमामि । दाहिणड्डभरहे अणेगाई गामागरणगरखेडकब्बडमडंवदोणमुहपदृणासमसंवाहसन्निवेसाई, तेसु सव्वेस तुवं वससि ?। विमुद्धतराओ णेगमो भणइ-पाटलिपुत्ते वसामि । पाडलिपुत्ते अणेगाउं गिहाई, तेमु सव्वेस तुवं वससि ? । विमुद्धतराओ णेगमो भइण
પ્રમાણનિરૂપણે નયના મતાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિજ્ઞાનમા ઉપયુકત છે તે જ અર્થાત્ પ્રસ્થકના ઉપગથી ઉપયુકત આત્મા પ્રસ્થક છે.
પ્રશ્ન- ભતે ! જેનાવડે નયસ્વરૂપનું ગ્રહણ થાય છે તે વસતિનુ દષ્ટાંત કેવું છે?
ઉત્તર-- ગૌતમ! વસતિના દૃષ્ટાંતથી નયસ્વરૂપનું પ્રતિપાદન આ પ્રમાણે છે– કોઈ પુરુષે બીજા કોઈ પુરુષને પ્રશ્ન કર્યો કે
તમે કયાં રહે છે ?” અવિશુદ્ધનગમનયના મતાનુસારે તેણે જવાબ આપ્યા- “હું લેકમાં રહું છું.” પ્રશ્નકર્તાએ કહ્યું- “લેક ત્રણ પ્રકારના છે જેમકે- ઉર્વલક, અલેક અને તિર્યશ્લેક. શું તમે આ ત્રણે લોકમાં વસે છે?” ત્યારે વિશુદ્ધનયમુજબ તેણે કહ્યુ- “ તિર્યકમ વસુ છુ. પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો– તિર્યલેક જ બૂદ્વીપ વગેરે સ્વયંભૂરમણપર્યન્ત અaખ્યાત દ્વીપ-સમુદ્ર રૂપ છે. તે શું તમે આ સર્વેમાં નિવાસ કરે છે?” ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાય મુજબ તેણે કહ્યું- “જંબુદ્વીપમાં રહું છું. ત્યારે પ્રશ્નકર્તાએ પૂછ્યું- “બૂઢીપમાં તે દશ ક્ષેત્ર આવ્યાં છે, જેમકે- (૧) ભરત (૨) એરવત (૩) હૈમવત (૪) અરણ્યવત (૫) હરિવર્ષ (૬) રમ્યફવર્ષ (૭) દેવકુરુ (૮) ઉત્તરકુરુ (૯) પૂર્વવિદેહ અને (૧૦) અપરવિદેહ તે શું તમે આ સર્વ ક્ષેત્રમાં નિવાસ કરે છે ?” ત્યારે વિશુદ્ધતરર્નામનય મુજબ તેને જવાબ આપ્યો કે- “હું ભરતક્ષેત્રમાં રહું છુ. ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો- ભરતક્ષેત્ર બે વિભાગમાં વિભક્ત છે (૧) દક્ષિણાર્ધભરત અને (૨) ઉત્તરાર્ધભરત તે શું તમે બને ભારતમાં રહે છે?” ત્યારે વિશુદ્ધતર નિગમનવ મુજબ તેણે જવાબ આ કે- “દક્ષિણાર્ધ ભરતમાં રહું . ત્યારે પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો-- “દક્ષિણાર્ધ–