________________
અનુગદ્વાર
૩૩૯
તથી (૨) વસતિના દષ્ટાંતથી અને (૩) પ્રદેશના દૃષ્ટાંતથી.
से कि तं पत्थगदिलुतेणं ?
પ્રશ્ન– ભંતે પ્રસ્થનું દેહાંત કેને
पत्थगदिटुंतेणं-से जहा नामए केई पुरिसे परसुं गहाय अडवीसमहुत्तो गच्छेज्जा, तं पासित्ता केई वएज्जाकहि तुवं गच्छसि ? अविमुद्धो नेगमो-भणड पत्थगस्स गच्छामि । तं च केई छिंदमाणं पासित्ता वएजा-किं तुवं छिंदसि ? विसुद्धो नेगमो भणइ-पत्थयं छिदामि । तं च केई तच्छमाणं पासित्ता-वएज्जाकिं तुवं तच्छसि ? विमुद्धतराओ णेगमो भणइ-पत्थयं तच्छामि । तं च केइ उक्कीरमाणं पासित्ता वएजा-किं तुवं उक्कीरसि ? विसुद्धतराओ णेगमो भणइपत्थयं उक्कीरामि । तं च केई विलिहमाणं पासित्ता वएज्जा-कि तुवं विलिहसि ? विमुद्धतराओ णेगमो भणइ--पत्थर्य विलिहामि । एवं विमुद्धतरस्स णेगमस्स नामा उडिओ पत्थओ । एवमेव चवहारस्सवि । संगहस्स चियमियमेज्जसमारूढो पत्थओ । उज्जुमयस्स पत्थओ, वि पत्थओ मेजपि पत्थओ । तिण्डं सहनयाणं पत्थयस्स अत्याहिगारजाणओ जस्स चा वसेणं पत्थओ निष्फजइ । से तं पत्थयदिटुंतेणं ॥
ઉત્તર- પ્રસ્થક એટલે ધાન્ય માપવાનું કાષ્ઠનું પાત્રવિશેષ. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે. જેમકે– કોઈ પુરુષ કુહાડી ગ્રહણ કરી જંગલ તરફ જાય છે, તેને જોઈને કેઈએ પ્રશ્ન કર્યો “તમે ક્યાં જઈ રહ્યાં છે ?” ત્યારે અવિશુદ્ધનગમનયના મુજબ તેને કહ્યું “હું પ્રસ્થક લેવા જાઉં છુ” કેઈએ તેને વક્ષને છેદતા જોઈ પૂછયુ- “તમે આ શું કાપી રહ્યા છે?” ત્યારે તેને વિશુદ્ધનગમય મુજબ જવાબ આપે- “હું પ્રસ્થક કાપુ છું.’ પછી કેઈએ લાકડા છેલતા જોઈ પૂછયું– તમે શ છેલે છે ? ત્યારે વિશુદ્ધતમૈગમનયના અભિપ્રાયે તે – “હું પ્રસ્થક છેલી રહ્યો છું. પ્રસ્થક નિમિત્તે કાષ્ટના મધ્યભાગને કરતે જેઈ કેઈએ પૂછ્યુંતમે આ શું કરે છે ?” ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજબ તેને જવાબ આપે- “હુ પ્રસ્થક ઉત્કીર્ણ કરી રહ્યો છું ” જ્યારે તે ઉત્કીર્ણ કાષ્ઠઉપર લેખનીવડે પ્રસ્થકમાટે ચિહન કરવા લાગ્યા (પ્રસ્થકના આકારની રેખા ઉત્કીર્ણ કરવા લાગ્યોતેને જોઈને કેઈએ પૂછ્યું- “આ તમે શું કરે છે ?”
ત્યારે તેને વિશુદ્ધતરનૈગમનયથી કહ્યું- “હું પ્રસ્થકના આકારને અંકિત કરુ છુ.” પ્રસ્થક સંબધી આ પ્રશ્નોત્તર સ પૂર્ણ પ્રસ્થક તૈયાર ન થઈ જાય ત્યા સુધી કરતા રહેવુ આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત કરીને પણ જાણવુ. સંગ્રહનયના મત મુજબ ધારિત પ્રસ્થક તે જ પ્રસ્થક કહી શકાય છે કાજુસૂત્રનયમુજબ ધાન્યાદિક પણ પ્રશ્ચક છે. શબ્દ, સમભિરૂઢ અને એવ ભૂત આ ત્રણ