Book Title: Nandi Sutra aur Anuyogadwara Sutra
Author(s): Bhadraben, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 335
________________ ૩૧૩ અગા णीहि अवहीरंति कालओ, खेत्तओ अणंता लेोगा, दबओ सिद्धेहि अणंतगुणा सव्वजीवाणं अर्णतभागृणा । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता अणंताहिं उस्सप्पिणी ओसप्पिणीहि अवहरंति कालो, खेत्तओ अणंता लेोगा, दव्वओ सबजीवेहि अणंतगुणा सबजीववग्गस्स તમને . અનંત ઉત્સર્પિણ-અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. અર્થાત્ કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળના સમયે જેટલા બદ્ધઐકિયશરીર છે. ક્ષેત્રની અપે– ક્ષાએ બદ્ધતૈજસશરીર અનંતક પ્રમાણ પરિમિત છે. દ્રવ્યની અપેક્ષાએ બદ્ધતૈજસ શરીર સિદ્ધ ભગવાનથી અનંતગણ અને સર્વજીની અપેક્ષાએ અનંતભાગ ન્યૂન છે. તેમાં જે મુકતતૈજસશરીરે છે તે અનત છે તેના પરિત્યાગમા અનંત ઉત્સર્પિણ– અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતકરાશિપ્રમાણ છે. દ્રવ્યથી તેઓ બધા જીવોથી અનંતગણું અને સર્વ જીવવર્ગના અનંત ભાગવત હોય છે. (જીવરાશિ સાથે જીવરાશિને ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તે “જીવવર્ગ ” કહેવાય છે. મુકતતૈજસશરીર આ જીવવર્ગના અનંત ભાગવતી છે.) પ્રશ્ન- ભ તે ! કાશ્મણ શરીર કેટલા કહેવામાં આવ્યાં છે? केवइया ण भंते ! कम्मयसरीरा પuત્તા ? गोयमा ! कम्मयसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । जहा तेयगसरीरा तहा कम्मगसरीरावि भाणियव्वा । ઉત્તર– ગૌતમ ! કાશ્મણશરીર બદ્ધ અને મુતના ભેદથી બે પ્રકારના હોય છે જે રીતે તૈજસ શરીરનું કથન છે તે જ રીતે કામણશરીર સબધી કથન પણ સમજી લેવુ ૨૨રૂ. નેરા તે વિશr રાશિ – ૨૧૩ રીપ પuત્તા ? પ્રશ્ન- ભંતે! નારક જીવના કેટલા ઔદારિક શરીર કહેવામાં આવ્યાં છે ? गोयमा ! ओरालियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते वद्धेल्लया ते णं नत्थि । तत्थ णं जे ते मुक्केल्लया ते जहा ओहिया ओरालियसरीरा तहा भाणिચડ્યા ! ઉત્તર- ગૌતમ ! નારકોના ઔદારિકશરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે– (૧) બદ્ધ અને (૨) મુકત આમા જે બદ્ધ ઔદારિક શરીર છે તે નારકજીને હોતા નથી. કારણકે તેઓ ઐક્રિયશરીરવાળા છે જે મુકતદારિક શરીર છે તે સામાન્ય મુકતદારિક શરીર પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411