________________
અનુગદ્વાર
૩૩૩
से कि तं किचिसाहम्मोवणिए ?
किचिसाहम्मोवणीए-जहा मंदरों तहा सरिसवो, जहा सरिसवो तहा मंदरो, जहा समुद्दो तहा गोप्पयं, जहा गोप्पयं तहा समुद्दो, जहा आइच्चो तहा खज्जोओ, जहा खज्जोओ तहा आइच्चो, जहा चंदो तहा कुमुदो, जहा कुमुदो तहा चंदो । से तं किचिसाह
વળી !
પ્રશ્ન-ભતે ! તે કિંચિતૂસાધનીત શું છે?
ઉત્તર- કંઇક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે કિંચિતસાધર્યોપનીત છે. તે આ પ્રમાણે- જે મંદર છે તે સર્ષપ છે. જે સર્ષપ છે તેવો મેરુ છે. (બનેની માત્ર ગોલાકૃતિ લક્ષ્યમાં રાખી ઉપમા આપવામાં આવી છે. જે સમુદ્ર તે ગષ્પદ (જલથી પરિપૂર્ણ ગાયની ખરીથી થનાર નાનો ખાડો) જેવો ગોષ્પદ તેવો સમુદ્ર (જલવત્તાના આધારે ઉપમા) જે આદિત્ય તે ખદ્યોત આગિ, જેવો ખદ્યોત તેવો આદિત્ય (આકાશગામિત્ય અને ઉદ્યોતક્તાને આધારે ઉપમા) જે ચદ્ર તેવુ કુમુદ, જેવુ કુમુદ તે ચદ્ર (શુકલતાને આધારે ઉપમા) આ રીતે કિંચિતસાધમ્ય. પનીત છે
से कि तं पायसाहम्मोवणीए ?
पायसाहम्मोवगीए-जहा गो तहा गवओ, जहा गवओ तहा गो । से तं पायसाहम्मोवणीए ।
પ્રશ્ન– ભંતે ! પ્રાયે સાધર્મોપનીતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અધિકાંશ-અનેક અવયવોમાં રહેલ સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે પ્રાય સાધર્મોપનીત છે, તે આ પ્રમાણે- જેવી ગાય તેવો ગવય (ઝ) છે જેવો ગવય તેવી ગાય છે (કકુદ, ખુર, વિષાણ, પૂછ આદિ ઘણા અવયવોનેલઈ બંનેમાં સમાનતા પ્રગટ કરવામાં આવી છે ) આ પ્રાય સાધર્મોપનીત છે
से किं तं सव्वसाहम्मोवणीए ?
પ્રશ્ન- ૯
સર્વસાધભ્યપનીત
શુ છે ?
सव्वसाहम्मोवणीए-सव्वसाहम्मे ओवम्मे नत्थि, तहावि तेणेव तस्स ओवर्मा कीरइ, जहा-अरिहंतेहि अरिहंतसरिस कयं, चक्कवट्टिणा चक्कवट्टिसरिसं कयं,
ઉત્તર- સર્વ પ્રકારોથી સમાનતા પ્રગટ કરવામા આવે તે સર્વસાધર્મોપનીત છે અત્રે શકી થાય કે સર્વ પ્રકારથી સમાનતા તે કેઈ સાથે ઘટિત થઈ શકે નહીં કારણકે