________________
૧૦૨
નદીસૂત્ર
tr
સ્વામિન્ ! હવે હું વૃદ્ધ થઇ ગયા છુ. શેષ જીવન ભગવદ્ભક્તિ માં વ્યતીત કરવાની ભાવના છે. મારે પુત્ર વરધનુ સર્વ રીતે ચેાગ્ય છે. હવે તમારી સેવા તે કરશે. આ પ્રમાણે નિવેદન કરી મત્રીએ ગંગા કિનારે દાન શાળા ખેાલી દાન દેવા લાગ્યા. દાનશાળાને બહાને મત્રીએ વિશ્વાસ પાત્ર માણસા દ્વારા લાક્ષાગૃહ સુધી સુર‡ ખેાદાવી અને સાથેાસાથ રાજાપુષ્પચૂલને પણુ સમાચાર મેાકલાવ્યા. કુમારના લગ્ન થઈ જવાપર રાત્રે પત્નિસહિત તેને લાક્ષાગૃહમા મેકલવામા આવ્યો અને એ અરાત્રિએ લાક્ષાગૃહને આગ લગાડી, કુમાર બ્રહ્મદત્તે જ્યારે આગ જોઈ તા વરધનુને પૂછ્યુ આ શુ છે ? ” વરધનુએ રાણી અને દીર્ઘ પૃષ્ઠના ષડયંત્રની વાત કુમારને કહી દીધી અને કહ્યુ- “ કુમાર । તમે ગભરાશે નહિ, મારા પિતાએ આ લાક્ષાગૃહની નીચે સુરંગ ખેાદાવી છે, જે ગંગાને કિનારે નીકળે છે. ત્યા એ ઘેાડા તૈયાર રાખ્યા છે તે તમને સુરક્ષિત સ્થાનપર લઈ જશે. તેએ ત્યાંથી સુરંગદ્વારા બહાર નીકળી ગયા અને ઘેાડા પર સવાર થઇ અનેક દેશેામાં ભ્રમણ કરવા લાગ્યા. પેાતાના બુદ્ધિ ખળથી અને વીરતાથી અનેક કાર્યા કાર્યાં. અનેક રાજકન્યાએ સાથે લગ્ન કા. છપ્પડ જીતી ચક્રવર્તી બન્યા. ધનુમન્ત્રીએ પારિણામિકી બુદ્ધિથી લાક્ષાગૃહની નીચે સુરંગ બનાવરાવી રાજકુમાર બ્રહ્મદતની રક્ષા કરી.
[૧૦] ક્ષપકઃ- કોઈ એક તપસ્વી સાધુ પારણાના દિવસે ભિક્ષા માટે ગયા. પાછા ફરતાં માર્ગમાં તેના પગનીચે એક દેડકો દખાઈને મરી ગયા શિષ્યે આ જોઇ શુદ્ધિ કરવા માટે ગુરુને પ્રાર્થના કરી પણ તેની વાત તરફ તપસ્વીએ ધ્યાન ન આપ્યુ.... સાંજે પ્રતિક્રમણના સમયે શિષ્યે ગુરુને દેડકો મરી ગયેા છે તે યાદ કરાવ્યુ અને પ્રાયશ્ચિત લેવા કહ્યુ . આ સાભળી તપસ્વીને ધ આવી ગયા અને શિષ્યને મારવા ઉચ્ચા મકાનમાં અંધારૂં હતું. ધને વશ હેાવાથી કાઇ દેખાયુ નહિ અને જોરથી સ્ટમ્સ સાથે ભટકાતા તેમનુ મૃત્યુ થયું. તપસ્વી મરીને જ્યેાતિષી દેવ બન્યા ત્યાથી ચવીને દૃષ્ટિ-વિષ સ થયા જાતિસ્મરણુ જ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જોચે. ત્યારથી તે પશ્ચાતાપ કરવા લાગ્યા પોતાની દૃષ્ટિથી કોઈપણ પ્રાણીની ઘાત ન થાય તેમ સાવધાનીથી રહેવા લાગ્યો પ્રાયઃ તે બિલમાજ રહેતો
એકદા કોઇ રાજકુમારને એક સપે ડશ માટે અને તનજ તે મૃત્યુ પામ્યો તેથી રાજાએ ગુસ્સે થઈ રાજ્યના બધા સર્પોને મારી નાખવાના આદેશ દીધા સર્પોને પકડતા સને મારનાર ગારૂડિયા દૃષ્ટિ-વિષ સના રાફડા પાસે આવ્યો રાફડાના મુખ પર દવા છાટી" જેથી સર્પ બહાર આવવા લાગ્યા તે સ`` વિચાર કર્યાં કે “મારી દૃષ્ટિથી કોઈની ઘાત ન થઇ જાય” માટે સપે પહેલા પછ બહાર કાઢી જેમ જેમ અહાર નીકળતો ગયા તેમ તેમ તેના શરીરના ટૂકડા થવા લાગ્યા છતાં પણ સર્પ સમભાવ રાખ્યો. મારનાર પર જરાપણુ રાષ ન કર્યાં. પરિણામેાની શુદ્ધિને કારણે મરીને તેજ રાજાના ઘરે પુત્ર પણે ઉત્પન્ન થયા તે કુમારનું નામ નાગદત્ત રાખવામા આવ્યુ. પૂર્વભવના સસ્કારને કારણે ખલ્યાવસ્થામાજ વૈરાગ્ય ભાવને પામ્યા અને દીક્ષા અગીકાર કરી વિનય, સરલતા, ક્ષમાદિ અસાધારણ ગુણેાથી દેવ—વ દનીય અની ગયા. પૂર્વ ભવમાં તે તિર્યંચ હતો તેથી ભૂખને પરિષદ્ધ વધારે પીડા કરતો. તે તપસ્યા કરવામા અસમર્થ હતો.
તેજ ગચ્છમા એક-એકથી ચડે તેવા ચાર તપસ્વી હતા . નાગદત્ત મુનિ તે તપસ્વીઓની ત્રિકરણુથી સેવા ભક્તિ કરતા. એક વાર નાગદત્ત મુનિના દર્શન કરવા દેવ આવ્યા આ જોઈ તપસ્વીએ હાં કરવા લાગ્યા એકદા નાગદત્ત મુનિ પાતા માટે ગેાચરી લઈ ને આવ્યા અને વિનય પૂર્વક તપસ્વીઓને આહાર ખતાન્યે ઈર્ષાવશ તેઓ તે આહારમાં થૂકયા. આ જોવા છતાં નાગદત્ત મુનિએ ક્ષમા રાખી. તેના મનમાં જરાપણુ દ્વેષ ન આવ્યેા. મુનિ'તા પેાતાની નિંદા અને તપસ્વીએની પ્રશ સાજ કરતાં રહ્યા.
[