________________
૧૩૦
આવશ્યક વ્યાખ્યા
अगं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ। सेत्त भवियसरीरदच्यावस्सयं ।
માનમાં શીખી રહ્યું નથી એવા તે ભવ્ય જીવનું તે શરીર ભવ્ય શરીરદ્રવ્યાવશ્યક કહેવાય છે. તેનું દ્રષ્ટાંત શું છે? તેનું દ્રષ્ટાંત આ છે– મધ અને ઘી ભરવા માટેના બે ઘડા હોય, જેમાં હજુ મધ કે ઘી ભર્યું નથી તેને માટે કહેવું કે “આ મધુકુ ભ છે અથવા આધૃતકુંભ છે તેવી રીતે આ વર્તમાન શરીરમાં ભવિષ્યકાલિન આવશ્યક રૂપ પર્યાયના કારણોને સદ્ભાવ હોવાથી તે દ્રવ્યાવશ્યક છે આ ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનુ સ્વરૂપ છે
૨૧. સે બાળ સારવારવરિત્ત ૧૯ પ્રશ્ન– ભગવદ્ ! જ્ઞાયક શરીર–ભવ્ય શરીર दवावस्सयं ?
વ્યતિરિત દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? जाणयसरीरभवियसरीरवइरित्तं दव्यावस्सय तिविहं पण्णत्तं । तं जहा-लोइयं,
ઉત્તર-જ્ઞાયક શરીર–ભવ્યશરીર દ્રવ્યાવશ્યક
ના ત્રણ પ્રકાર કહયા છે– (૧) લૌકિક कुप्पावयणियं, लोउत्तरियं ।
(૨) કુબાવચનિક (૩) લોકત્તરિક
सातारस
२०. से क तं लोइयं दव्वावस्ययं ?
जे इमे राईसरतलवरमाडंवियकोडुवियइन्भसेहिसेणावइ सत्थवाहप्पमिइओ कल्लं पाउप्पभायाए रयणीए सुविमलाए फुल्लुप्पलकमलकोमलुम्मिलियम्मि अहापंडुरे पभाए रक्तासोगप्पगासकिमुयमयमुहगुंजद्धरगसरिसे कमलागरनलिणिसंडवोहए उट्टियम्मि सूरे सहस्सरस्सिमि दिणयरे तेयसा जलंते मुहधोयणदंतपक्खालण-तेल्ल -पहाणफणिहसिद्धत्थय हरि आलियअद्दागधृवपुप्फमल्लगधतंवोलवत्थाइ याईदव्यावस्सयाइं करति । तओ पच्छा रायकुलं वा देवकुल वा आरामं वा उज्जाणं वा सभं वा पर्व वा गच्छंति से तं लोइयं दवावस्सयं ।
પ્રશ્ન- લૌકિકદ્રથાશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- રાજા એટલે ચક્રવર્તી, વાસુદેવ આદિ ઈશ્વર એટલે યુવરાજ આદિ, તલવરરાજા ખુશ થઈ જેને સુવર્ણપટ્ટ આપે તે, માડલિકમડંબ જેની આજુ–બાજુ દૂર સુધી ગામ ન હોય તે ને અધિપતિ,ૌટુંબિક-કુટુબનું પાલન કરે તે, ઈભ્ય-હાથી પ્રમાણ ધન જેની પાસે હોય તે, શ્રેષ્ઠી–જેને નગરશેઠની પદવી મળી હોય તે, સેનાપતિ ચતરંગી સેનાને નાયક, સાર્થવાહ- વેપાર માટે દેશ-પરદેશ પ્રયાણ કરનાર સાર્થ–સમૂહનું પાલન કરનાર આદિ મનુષ્ય રાત્રિ વ્યતીત થઈ પઢીયુસામાન્ય પ્રભાત થતાં, ઉષા-પહેલા કરતાં
સ્કુટર પ્રકાશથી સપત્ત, વિકસિત કમળપત્રોથી સંપન્ન, મૃગોના નયનનાં ઉન્મિલન થી યુક્ત, યથાયોગ્ય પીતમિશ્રિત શુકલ પ્રભાત થતાં, અશોકવૃક્ષ, પલાશપુષ્પ, શુકના મુખ અને ચણોઠી સમાન રકત, સરેવના