________________
૧૧૨
નદીસૂત્ર રાજા ઘણો પ્રસન્ન થયે. અને તેઓને પોતાની સેવામાં રાખી લીધા. પ્રત્યેક કાર્યમાં તેમની સહાયતા લેવા લાગ્યા. તેથી રાજાને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થવા લાગી. આ રાજા અને વૃદ્ધોની પરિણામિકી બુદ્ધિ હતી.
[૧૭ આબળા – એક કુભારે કોઈ માણસને કુત્રિમ આબળું આપ્યું તે રંગ, રુપ, આકાર, વજન માં આબળા જેવુજ હતું આંબળુ લઈ પુરુષ વિચારવા લાગે – “આ આકૃતિમાં તો આબળા જેવું છે પરંતુ આ કઠોર છે અને આ વ્રત પણ આબળાની નથી ” તેથી તેણે નિર્ણય કર્યો કે આ બનાવટી આંબળું છે. આ તે પુરુષની પરિણમિકી બુદ્ધિ હતી.
[૧૮] મણિ – જ ગલમાં એક સર્પ રહેતો હતો તેના મસ્તક પર મણિ હતુ તે રાતે વૃક્ષપર ચડી પક્ષીઓના બચ્ચાને ખાઈ જતો. એક દિવસ તે પોતાના ભારે શરીરને સંભાળી ન શક્યો અને નીચે પડ્યો અને માથાને મણિ વૃક્ષ પર જ રહી ગયો. વૃક્ષની નીચે એક કૂવો હતો મણિની પ્રભાથી તેનું પાણી લાલ દેખાવા લાગ્યું. સવારે કૂવા પાસે રમતા એક બાળકે આ દૃશ્ય જોયુ. તે દોડતો ઘરે ગયો અને વૃદ્ધ પિતાને વાત કરી, બાળકની વાત સાંભળી વૃદ્ધ કૂવા પાસે આવ્યો. કૂવાને બરાબર તપાસી ને જે અને ખબર પડી કે મણિની પ્રભાથી પાણુને લાલ રંગ છે વૃક્ષ પર મણિ જે વૃક્ષ ઉપર ચઢી મણિ ઘરે લાવ્યો આ વૃદ્ધની પરિણામિકી બુદ્ધિ હતી
[૧૯] સર્પ – દીક્ષા લઈને ભગવાન મહાવીરે પ્રથમ ચાતુર્માસ અસ્પિક ગામમાં કર્યું ચાતુર્માસ પૂર્ણથવા પર ભગવાને શ્વેતાબિકા નગરી તરફ વિહાર કર્યો રસ્તામાં ગેવાળીયાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે– “ભગવાન ! તાબિકા જવા માટે આ માર્ગ ટૂકે છે પર તુ માર્ગમાં એક દષ્ટિવિષ સર્પ રહે છે સંભવ છે કે માર્ગમા ઉપસર્ગ આવે ” ગોવાળીયાઓની વાત સાંભળી ભગવાને વિચાર્યું– “આ સર્પ તો બોધ પામવા યોગ્ય છે.” આમ વિચારી તેજ માર્ગ પર ગયા અને સર્પના બિલ પાસે આવ્યા અને ત્યા કાર્યાત્સર્ગ માં સ્થિર થઈ ગયા થડી વારમા સર્ષ બહાર નીકળે અને જોયુ, કે અહીં મૌન ધારણ કરેલી એક વ્યકિત ઉભી છે તે સર્વે વિચારવા લાગ્યા “કેણ છે, જે મારા બિલ પાસે નિર્ભય પણે ઉભે છે?” આમ વિચારી પોતાની વિષદષ્ટિ ભગવાન પર નાખી પરંતુ તેના પર ભગવાનનુ કાઈ પણ બગડયું નહિ પોતાના પ્રયાસમાં નિષ્ફળતા મળવાથી સર્પના ક્રોધે ઉગ્રરૂપ ધારણ કર્યુ સૂર્ય તરફ જોઈ ફરી વિષદષ્ટિ ભગવાન પર ફેકી તેમાં પણ નિષ્ફળતા મળી રેષથી કૂ ફાડા મારતો ભગવાન પાસે આવ્યા અને ભગવાનના અખૂટે ડશ દીધો તે પણ ભગવાને ધ્યાનમાં લીન રહ્યા સર્ષને અ ગૂઠા ના લોહીનો સ્વાદ વિલક્ષણ લાગ્યો તે વિચારવા લાઓ- “આ કોઈ સામાન્ય નહિ પણ અલૌકિક પુરુષ છે ” આમ વિચારતાજ સપને કોઈ શાત થઈ ગયો તે શાન્ત અને કારુણિક દષ્ટિથી ભગળના સૌમ્ય મુખને જોવા લાગ્યે ઉપદેશ આપવાનો સમય જાણી ભગવાને કહ્યું, “ચડકૌશિક ! બેધને પ્રાપ્ત થા પૂર્વ ભવનું સ્મરણ કરે છે ચકૌશિક ! તમે પૂર્વ ભવમા દીક્ષા લીધી હતી. તમે એક સાધુ હતા પારણાના દિવસે ગોચરીથી પાછા ફરતા તમારા પગનીચે એક દેડકો કચર ઈ ગયો ત્યારે તમારા શિષ્ય આલેયણા કરવા કહ્યું પણ તમે ધ્યાન ન આપ્યું. ગુરુ મહારાજ તપસ્વી છે, માજે આલોયણા કરી લેશે “એમ વિચારી શિષ્ય મૌન રહયો સાંજે પ્રતિકમણના સમયે પણ તમે આલોયણ ન કરી” સંભવ છે કે ગુરુ મહારાજ આલેષણ કરવાનું ભૂલી ગયા હોય” એવી સરળ બુદ્ધિથી શિવે ફરી યાદ કરાવ્યું, શિષ્યના વચન સાંભળતા જ તમને ક્રોધ આવી ગયું અને શિષ્યને