________________
નદીસૂત્ર
(૨) ક ક ખેડુતઃ- કોઈ ચાર ચારી કરવા ગયે.. તેને વિણક ના ઘરમાં બાકોરું એવી રીતે પાડ્યુ કે જેથી દિવાલમાં કમળની આકૃતિ બની ગઈ.
}
સવારે લોકો એ બાકેરું જોયુ' તો ચારની ચતુરાઇતાની પ્રશંસા કરવા લાગ્યા. ચાર પણ જત-~, સમૂહમાં આવ્યો અને પોતાની પ્રશંસા સાંભળવા લાગ્યા. સમૂદાયમાં કોઇ ખેડૂતપણ હતેા, ચારની પ્રશંસા સાંભળી તેને કહ્યું કે તેમાં પ્રશસા કે આશ્ચર્યની શું વાત છે ? જેનો જે વિષયમાં અભ્યાસ હાય છે તે નિષ્ણાત મનીજ જાય છે. ચાર એ ખેડૂતના આ વચન સાંભળી ક્રોધાગ્નિથી ખળી ઉઠ્યો તેણે કઈ પાસેથી ખેડૂતનું નામ ઠામ પૂછી લીધું. પછી એક દિવસ ધારદાર છરો લઇને તે ખેડૂતના ખેતરમાં ગયા અને કહેવા લાગ્યા- અરે તને હું આજે મારી નાખુ છુ. ખેડૂતે તેનું કારણ પૂછ્યું. ચારે કહ્યુ, તે દિવસે તે મે' બનાવેલ ખાકોરાની પ્રશંસા કરી ન હતી માટે ખેડૂત ફરી મેલ્યે! હા, મેં સત્યજ કહ્યું હતું. એનું ઉદાહરણ હું પોતેજ છું. જો તમે કહેા તો હાથમાં રહેલ આ શીંગોને અધોમુખ, ઉર્ધ્વમુખ કે પાર્શ્વમાં (ખાજુ પર ) નાખી શકું છું. ચાર આ સાંભળી વિસ્મિત બની ગયા કહેવા લાગ્યા આ બધાને અધેામુખ નાખ. ખેડૂતે જમીનપર વસ પાથરી શીંગના બધા દાણા અધેામુખ વિખેરી દીધા. આ જોઇ ચારને ઘણુ આશ્ચય થયું. તે વારંવાર ખેડૂતની કુશળતાની પ્રશંસા કરવા લાગ્યા. ચારે જતાં જતાં કહ્યું કે જે તમે શીંગોને અધમુખ નાંખ્યા ન હોત તો મેં તમને મારી નાખ્યા હોત. આ ખેડૂત અને ચારના કર્મીની બુદ્ધિતુ' ઉદાહરણ છે.
(૩) કૌલિક-વણકરઃ વણકર પોતાના હાથમાં તંતુને લેડાજ બતાવી આપે છે કે અમુક પરિમાણુ કંડોથી વસ્ર તૈયાર થઈ જશે,
(૪) ડેાવ-રસાઇએ :- રસેાઇએ જાણે છે કે આ કડછીમાં કેટલી વસ્તુ સમાશે,
(૫) ઝવેરી~ મણિકાર મેાતીને એવી રીતે ઉછાળે છે કે નીચે રાખેલ સુઅર ના વાળમા તે પરાવાઇ જાય છે.
ધીને વેચનાર એટલે વિશેષજ્ઞ થઈ જાય છે કે જો ઈચ્છે તો ગાડા પર બેઠો-બેઠો જ નીચે પાત્રમા ઘી રેડી શકે છે.
(૬) ધી:
'
(૭) પ્લવક-નટ - નટ પેાતાના કાર્યમાં એટલે સિદ્ધહસ્ત થઇ જાય છે કે દેદરડા પર અનેક પ્રકારના ખેલ બતાવે છે
(૮) તુલાગ-૪ : -- દઈ શીવવામા એટલો અભ્યસ્ત થઈ જાય છે કે શીવણુ કર્યા થાય.
છે? તે ખખર નથી પડતી.
(૯) સુથારઃ— કડીયે પોતાના કામમાં એટલેા પ્રવીણ થઈ જાય છે કે અમુક મકાન, રથમા કેટલું લાકડુ જોશે તે સમજી જાય છે.
મીઠાઈ બનાવનાર કોઈ મિષ્ટાન્ન મનાવવા માં કેટલું દ્રવ્ય
(૧૦) મીઠાઈ બનાવનાર જોશે તે જાણી જાય છે.