Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ ૧ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સ પ્રકાર (૭) તે ઇન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય. (૧) પ્રથમ સમયના એકેન્દ્રિય (૨) અપ્રથમ સમયના એકેન્દ્રિય (૩) પ્રથમ સમયના બેઇન્દ્રિય (૪) અપ્રથમ સમયના બેઇન્દ્રિય (૫) પ્રથમ સમયના તે ઇન્દ્રિય (૬) અપ્રથમ સમયના ઈન્દ્રિય (૭) પ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૮) અપ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૯) પ્રથમ સમયના પંચેન્દ્રિય (૧૦) અપ્રથમ સમયના પંચેન્દ્રિય. વ્યસ-સ્થાવર બંને પ્રકારના સંસારી જીવોઃસ્થાવર- હલનચલન ન કરી શકે તેવા જીવો. તેના પાંચ ભેદ છે– પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. (૧) પૃથ્વીકાય:- પૃથ્વીકાયના બે ભેદ– સૂક્ષ્મ અને બાદર (૧) શરીર-ત્રણ, ઔદારિક, તેજસ, કાર્મણ (૨) અવગાહના- જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની (૩) સંઘયણ– એક છેવટું (૪) સંસ્થાન- મસૂરની દાળ ના આકારે (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેશ્યા– સૂક્ષ્મમાં ત્રણ, બાદરમાં ચાર (૮) ઇન્દ્રિય– સ્પર્શેન્દ્રિય (૯) સમુદ્યાત– ત્રણ. વેદનીય, કષાય, મારણાંતિક (૧૦) સંજ્ઞી-અસંજ્ઞી છે. (૧૧) વેદ-નપુંસક (૧ર) પર્યાપ્તિ– પ્રથમ ચાર (૧૩) દષ્ટિ-મિથ્યાત્વ (૧૪) દર્શન–અચક્ષુ દર્શન (૧૫) જ્ઞાન-બે અજ્ઞાન (૧૬) યોગ- કાયયોગ (૧૭) ઉપયોગ– બે. સાકાર અને અનાકાર. (૧૮) આહાર-બસો અઢ્યાસી પ્રકારે આહાર કરે. જેમાં–૧. અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળા, ૨. અનંત પ્રદેશી આહાર વર્ગણાના પુગલોનો આહાર કરે છે. ૩ થી ૧૪. એક સમયથી યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ ગ્રહણ કરે છે. ૧૫ થી ૨૭. એક ગુણ કાળો યાવતું અનંત ગુણ કાળા વર્ણનના પુદ્ગલ ગ્રહણ કરે છે. ૨૮ થી ૨૭૪. કાળાની જેમ શેષ ૪ વર્ણ, ગંધ, પરસ, ૮ સ્પર્શ; આ ૧૯ત્ન ૧૩-૧૩ બોલના પુદગલો ગ્રહણ કરે છે. ર૭૫ થી ૨૮ડ સ્પષ્ટ. અવગાઢ, પરંપર-અવગાઢ, સૂક્ષ્મ, સ્થૂલ, ઊંચા, નીચા, તીરછા, આદિ, મધ્ય, અંતથી, સ્વવિષયકપુદ્ગલોનો અનુક્રમથી પ્રાપ્ત પુદ્ગલોનો આહાર કરે છે. ૨૮૭. લોકાંતે રહેલા સૂમ પૃથ્વીકાય ત્રણ, ચાર કે પાંચ દિશાનો આહાર ગ્રહણ કરે છે. શેષ સર્વ પૃથ્વીના જીવો છ દિશાનો આહાર ગ્રહણ કરે છે. ૨૮૮. પોતાના આત્મ શરીર અવગાહનામાં રહેલા આહાર વર્ગણાના પુદ્ગલોનો આહાર કરે છે. આ પ્રમાણે આહારની અપેક્ષાથી ૨૮૮ બોલોની વિચારણા કરાય છે. (૧૯) ઉત્પત્તિ સૂક્ષ્મ પૃથ્વીકાયમાં તિર્યંચ અને મનુષ્ય બે ગતિના જીવો આવે તથા બાદર પૃથ્વીકાયમાં તિર્યચ, મનુષ્ય અને દેવ તે ત્રણ ગતિના જીવો ઉત્પન્ન થાય છે. (૨૦) સ્થિતિ- સૂક્ષ્મમાં જઘન્ય–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની અને બાદરમાં જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટબાવીસ હજાર વર્ષની. (ર૧) મરણ–સમોહિયા, www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 258