Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ ભગવાન મહાવીરે મારો ઈન્ટરન્યૂ લીધો ! ભગવાન મહાવીરના ર૬૦૦મા બર્થ ડે પ્રસંગે મને તેમનો ઈન્ટરવ્યુ લેવાની ઈચ્છા થઈ. હું તેમની એપોઈન્ટમેન્ટ લેવા માગતો હતો. પરંતુ તેમનો ફોન નંબર-ફેક્સ નંબર, મોબાઈલ નંબર કશું જ મારી પાસે નહોતું. હું એપોઈન્ટમેન્ટ વગર જ ભગવાન મહાવીરના નજીકના એક દેરાસરે પહોંચી ગયો. મને જોતાં જ ભગવાન મહાવીરે કરુણા અને મૈત્રીભર્યું સ્મિત કરીને મને આવકાર્યો. હું ધન્ય ધન્ય થઈ ગયો. મેં વિનયપૂર્વક કહ્યું, “ભંતે ! જૈન સમાચાર' તરફથી આપનો ઈન્ટરવ્યુ લેવા આવ્યો છું. આપ મારી જિજ્ઞાસા તૃપ્ત કરશો જ તેવી શ્રદ્ધા છે.” મહાવીરે મને પૂછ્યું, “તારું નામ ?' હું બોલ્યો, “રોહિત શાહ...” “જૈન છે તું ?' “હા, ભંતે !” “શ્વેતાંબર કે દિગંબર...?' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 114