________________ তীব্দাহাস্থতি अर्थ-यहां पद पद पर अनङ्ग के मान को मथनकरनेवाले धीरपुरुषरहते हैं. उनके वय, आभिजात्य आदि गुणों से खिंची हुई कामवामा अपने धैर्य से रहित हो जाती है. // 15 // અહીંયાં સ્થળે સ્થળે કામદેવના માનનું મર્દન કરવાવાળા ધીર પુરૂષો વસે છે તેની વય કુળ વિગેરે ગુણોથી ખેંચાયેલ કામવામા પિતાનાં વૈર્યથી ખંડિત થઈ જાય છે. 1 પા. यत्राङ्गना शीलविभूषिताङ्गा वयोभिरम्या प्रशमादिमत्यः / परोपकारपवणा अतन्द्राः धर्मोपकृत्ये निरता सपुत्राः // 16 // अर्थ-यहां स्त्रियां वयस्क होने पर भी शील से विभूषित अगवाली हैं प्रशम संवेग आदि भावों से संपन्न है. परोपकार करने में प्रवीण हैं धार्मिक कार्यों के करने में प्रमाद से रहित हैं और योग्यपुत्रों से युक्त है // 16 // અહીંની સ્ત્રિ ગ્ય વયવાળી હોવા છતાં પણ શીલથી રક્ષિત શરીર છે. પ્રથમ સંગ વિગેરે ભાવોથી યુક્ત છે, પરોપકાર કરવામાં નિપુણ છે, ધાર્મિક કાર્ય કરવામાં પ્રમાદ વિનાની છે. અને યોગ્ય સંતાનોથી સંપન્ન છે. 16 बालासुधादीधिति मूर्तिरूपाः नैसर्गिकालापपराः परेषाम् / मनोहरा लोचनहारिणस्ते श्वताम्बराः सन्ति गृहे गृहेऽत्र // 17 // अर्थ-यहां घर घरमें चन्द्रमा की जैसी शीतल मूर्तिवाले बालक हैं जो अपनी स्वाभाविक बोली से शत्रुओं तक के भी मनको सुहाते हैं. आंखोको वे बडे प्यारे लगते हैं और धवलवस्त्रों से वे आवेष्टित रहते हैं // 17 // અહીં ચંદ્રમાની મૂર્તિમાન શીતલતા જેવા બાળકો છે. જે પોતાની સ્વાભાવિક વાણીથી દુશ્મનના મનને પણ આનંદિત કરે છે. નેત્રોને તે ઘણા પ્યારા લાગે છે અને શ્વેત વસ્ત્રોથી તેઓ યુક્ત રહે છે. a1 છા मृदुत्वसर्गेऽसफलोऽत्र वेधाः प्रतीयते यत् प्रतिसद्म नार्यः / वीराङ्गनानां प्रतिबिम्बरूपाः विपत्तितस्ता अधुनाऽप्यधृष्याः // 18 // अर्थ-मुझे ऐसा प्रतीत होता है कि सुकुमारता की रचना में यहां पुण्य कर्म असफल रहा है क्योंकि प्रत्येक घर में यहां स्त्रियां वीराङ्गनाओं के प्रतिविम्बरूप है क्योंकि विपत्ति से ये अभीतक भी नहीं घबडाती है. // 18 // મને એવું લાગે છે કે– સુકુમાર પણ—કોમળતાની રચનામાં અહીં પુણ્યકર્મ અસફળ રહેલ છે. કેમ કે દરેક ઘરમાં અહીં શ્ચિયે વીરાંગનાઓના પડછાયા જેવી છે. કેમ કે વિપ ત્તિથી તેઓ કદી પણ ગભરાતી નથી. 18