________________ 224 लोकाशाहचरिते धर्म्यक्रियान्ते श्रुतवान श्रुतज्ञः सश्रावकैः श्राद्ध गुणाभिरामैः। दिव्योपदेशं वेरुणोपदिष्टं समागतैस्तत्र सहोपविष्टैः // 25 // अर्थ-हैमचन्द्र सेठ की जब धार्मिक क्रियाएं समाप्त हो चुकी तब शास्त्र के ज्ञाता उन्हों ने श्रावक के गुणों से श्रद्धा, तुष्टि, भक्ति आदि सदगुणों सेसुन्दर ऐसे पहिले से ही आकर बैठे हुए आवकों के साथ 2 गुरुदेव के दिव्य उपदेश को सुना. // 25 // હેમચંદ્રશેઠની ધાર્મિક ક્રિયા જયારે સમાપ્ત થઈ શાસ્ત્રમાં જાણકાર એવા તેમણે શ્રાવકના ગુણોથી શ્રદ્ધા, તુષ્ટિ, ભક્તિ વિગેરે સદ્ગુણથી સુંદર અને પહેલેથી જ આવીને બેઠેલા શ્રાવકની સાથે ગુરૂદેવનો દિવ્ય એ ઉપદેશ સાંભળે. રપા उपदेश: आख्यायिवाचंयमिना तदा भो ! भो ! भव्यवृन्दाः शृणुतावधानात् / संसारसिन्धौ पतितस्य धर्मो जीवस्य संरक्षक एष एव // 26 // . अर्थ-वाचंयमी-मुनिराज ने कहा-हे हे भव्य जनो! आप सब सावधान होकर सनीये-यह संसार एक समुद्र है. इसमें जीव गोते खा रहा है. ऐसी स्थिति में-यदी कोई इनका संरक्षक है तो वह यह एक धर्म ही है. // 26 // વાચંયમી એવા મુનિરાજે કહ્યું કે-હે ભવ્યજનો ! તમો સૌ સાવધાન થઈને સાંભળે. આ સંસાર એક સમુદ્ર છે, તેમાં જે ડુબકા ખાઈ રહ્યા છે, આવી સ્થિતિમાં કોઈ તેનું રક્ષણ કરી શકે તેમ હોય તો તે આ એક ધર્મ જ છે. રા धर्माप्तिमूलं यदि किञ्चिदस्ति दयैव तद्भव्यजनाः शृणुध्वम् / आख्यानमेकं कथयामि तावत्पुष्ट्य मनोमोदकमत्र सम्यक् // 27 // ____ अर्थ-इस धर्म की प्राप्ति का यदि कोई मूल कारण है तो वह एक दया ही है. मैं उसकी पुष्टि के निमित्त एक सुन्दर रोचक कथानक कहता हूं उसे हे भव्य जनो आप सुने. // 27 // ધર્મની પ્રાપ્તિ થવાનું જો કેઈ મૂળ કારણ હોય તે એક દયા જ છે. આ વાતની પુષ્ટિ માટે હું એક સુંદર કથા કહું છું હે ભવ્યજને ! તે તમે સાવધાન થઈને સાંભળો. રબા अथारित भूमण्डलमण्डनेऽस्मिन् श्री भारताख्ये प्रथितो निवेशः / क्षेत्रे चतुर्वर्ग समुत्थकीर्तिप्रभूति भूत्या खलु मालवाख्यः // 20 //