________________ चतुर्दशः सर्गः પંચેન્દ્રિ દ્વારા મત્ત થયેલ આ જીવ નિમિત્ત પામીને કોઈવાર ધી, કઈવાર માની, કોઇવાર માયી, કોઇવાર લેભી અને કેઈવાર ભેગી બની જાય છે. 106 पुद्गलपरमाणुरपि हि सूक्ष्मस्निग्धगुणयुगप्रदेशोऽपि / द्वयादि प्रदेशरूपं लभतेऽयं स्कन्धपर्यायम् // 107 // ___ अर्थ-रूक्ष और स्निग्ध गुणों से युक्त हुआ एक प्रदेशी पुद्गल परमाणु भो दो आदि प्रदेशों वाले स्कन्ध पर्याय को प्राप्त करता है. // 107 // રૂક્ષ અને નિષ્પ ગુણોથી યુક્ત થયેલ એક પ્રદેશી મુદ્દગલ પરમાણું પણ બે વિગેરે પ્રદેશેવાળા કંધ પર્યાયને પ્રાપ્ત કરે છે. 107 इदमस्यैवं भूतं परिणमनं तावदस्ति पर्यायः / पंचगुणाढयस्याणोः विभावनाम्ना समाख्यातः // 10 // - अर्थ-पांच गुणों से युक्त-एक रूप, रस, एक गंध और अविरोधी दो स्पर्श सहित-परमाणु का जो इस तरह का परिणमन है सो यही उसकी विभाव पर्याय है // 1.8 // .. પાંચગુણોથી યુક્ત–એકરૂપ, એકસ, એકબંધ અને અવિધિ બે સ્પર્શ સહિતપરમાણુનું જે આ પ્રમાણેનું પરિણમન છે, તે એજ એની વિભાવ પર્યાય છે. 108 संसारमुक्त भेदाज्जीवा द्विविधा जिनागमे कथिताः / आये च त्रसस्थावरभेदाद्धिविधवमायाति // 109 // अर्थ-संसारी जीव और मुक्त जीव के भेद से जिनागम में दो प्रकार के जीव कहे गये हैं / संसारी जीव त्रस और स्थावर के भेद से दो तरह के हैं // 109 // સંસારી જીવ અને મુક્ત જીવના ભેદથી જીનાગમમાં બે પ્રકારના જે કહેવામાં આવ્યા છે, સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારના છે. 109 पृथिव्यप्तेजोवायु बनस्पति भेदतः पञ्चधा सन्ति / एक स्पर्शनवन्तो जीवा एकेन्द्रियास्तत्र // 110 // अर्थ-पृथिवी, अप्, तेज, वायु और वनस्पति के भेद से स्थावर-एकेन्द्रियजीव पांच प्रकार के हैं / इनके केवल एक स्पर्शन इन्द्रिय ही होती है // 110 // પૃથિવી, અ, તેજ, વાયુ અને વનસ્પતિના ભેદથી સ્થાવર એકેનિદ્રય જીવ પાંચ પ્રકારના છે, તેને કેવળ એક સ્પર્શ ઈન્દ્રિય જ હોય છે. 11