Book Title: Lonkashah Charitam
Author(s): Ghasilalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 459
________________ 450 लोकाशाहचरिते अर्थ-शंका-संसारी जीव के कर्मों का बंध सदा होता रहता है और उनका उदय भी निरन्तर होता रहता है. तो फिर उनका अभाव कैसे हो सकता है कि जिससे जीव की मुक्ति हो सके. ? // 134 // શંકા–સંસારી જીવને કર્મોને બંધ સદો થતો રહે છે. અને તેને ઉદય પણ નિરંતર થતો રહે છે, તે પછી તેને અભાવ કેવી રીતે થઈ શકે છે, કે જેથી જીવની મુક્તિ થઈ શકે ? 134 नैवं वाच्यं यथा शत्रु क्षीणावस्थां गतं बली। हन्ति भव्यस्तथा हीयमानस्थित्यनुभागकम् // 135 // कर्मनाशयति भव्यः शुद्धः सन् परिनिवृत्तिं / प्राप्नोति जायते जन्मजरामरण दूरगः // 136 // अर्थ-ऐसा नहीं कहना चाहिये-क्यों कि जिस प्रकार क्षीणावस्था प्राप्त शत्रु को बली नष्ट कर देता है उसी प्रकार हीयमान स्थिति और अनुभाग वाले कर्मों को भव्य जीव नष्ट कर देता है और शुद्ध होता हुआ वह फिर निर्वाण को प्राप्त कर लेता है. एवं जन्म, जरा, मरण से बहुत दूर-सर्वथा रहित हो जाता है // 135-136 // | એ રીતે કહેવું ન જોઈએ-કેમકે જે પ્રમાણે ફીણાવસ્થા પ્રાપ્ત શત્રુને બળવાન નાશ કરે છે. એ જ પ્રમાણે હીયમાન સ્થિતિ અને અનુભાગવાળા કર્મોને ભવ્ય જીવ નાશ કરી દે છે. અને શુદ્ધ થયેલને પાછો નિર્વાણને પ્રાપ્ત કરી લે છે. તથા જન્મ, જરા, મરણથી ઘણે દૂર સર્વથા રહિત થઈ જાય છે. 135-13aa शुभ भावयुतो जीवः कर्मपुण्यमुपार्जयन् / अशुभाद्विरतो भूत्वा मोक्षमार्गमुपश्नुते // 137 // अर्थ-शुभ भावों से युक्त हुआ जीव पुण्य कर्म को उपार्जित करता है और अशुभ से विरक्त होकर वह मोक्षमार्ग की उपासना करने में लग जाता है. शुभ उपयोग रूप परिणाम का नाम शुभ भाव है-तथा-चोक्त मन्यत्र "उद्गम मिथ्यात्व विष, भावयदृष्टिं च कुरु परां भक्तिम्, भाव नमस्कार तो "ज्ञाने युक्तो भव सदापि”। पंच महाव्रतरक्षा कोपचतुष्कस्य निग्रहं परमम्, दुर्दान्तेन्द्रियविजयं तपः सिद्धिविधौ कुरूद्योगम्" // 137 // . શુભ ભાવોથી યુક્ત થયેલ છવ પુણ્ય કર્મ પ્રાપ્ત કરે છે. અને અશુભથી વિરક્ત થઈને તે મોક્ષ માર્ગની ઉપાસના કરવામાં લાગી જાય છે. શુભ ઉપગરૂપ પરિણા *

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466