Book Title: Lonkashah Charitam
Author(s): Ghasilalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 458
________________ 449 चतुर्दशः सर्गः ___ अर्थ-संवर के विना प्रतिसमय जो कर्मों की निर्जरा होती रहती है वह सविपाक निर्जरा है. इससे जीव का हित नहीं होता है // 130 // સંવર વિના પ્રતિ સમયે જે કર્મોની નિર્જરા થતિ રહે છે, તે સવિપાક નિર્જરા છે. તેનાથી જીવનું હિત થતું નથી. 130 संवराढ्या तपोभिश्च कर्मणां या तु जायते / निर्जरा साविपाकाऽथ सैव प्रोक्ता हितावहा // 131 // अर्थ-संवर के परिपूर्ण जो निर्जरा कर्मों की नाना प्रकार के तपश्चरण से होती है वही अविपाक निर्जरा है. और यही निर्जरा जीव के हीत की साधक-मुक्ति प्रदान करने वाली है. // 131 // સંવથી જે અનેક પ્રકારના કર્મોની પરિપૂર્ણ નિર્જરા તપશ્ચરણથી થાય છે, તે અવિપાક નિર્જર છે. અને એજ નિર્જરા જીવની હિતસાધક-મુક્તિ આપનારી છે. 13 सर्वेषां कर्मणां तावत् आत्यन्तिकक्षयो मतः / - मोक्षःसोऽपि द्विविधःस्यात् द्रव्यभावप्रभेदतः // 132 // अर्थ-समस्त कर्मों का जो आत्यन्तिक क्षय है वह मोक्ष है. यह मोक्ष द्रव्यमोक्ष और भावमोक्ष के भेद से दो प्रकार का है // 132 // સમરત કર્મોને જે આત્યંતિક ક્ષય છે, તે મેલ છે. આ મેક્ષ દ્રવ્યમેક્ષ અને ભાવભેક્ષના ભેદથી બે પ્રકાર છે. ૧૩રા आत्मनो यः परिणामः कर्मपणकारकः। ज्ञेयोऽथभावमोक्षः स कर्मच्युतिननोऽपरः / / 133 // अर्थ-आत्मा का जो परिणाम ज्ञानावरणादिरूप कर्मों के क्षय का कारण होता है वही परिणाम भाव मोक्ष है. तथा ज्ञानवरणादि कर्मों का जो आत्मा से पृथक् हो जाना है वह व्यभोक्ष है. // 133 // આત્માનું જ પરિણામ જ્ઞાનાવરણારૂપ કર્મોને ક્ષયનું કારણ હોય છે, એ જ પરિણામ ભાવ મોક્ષ છે, તથા જ્ઞાનાવરણાદિ કર્મોનું જે આત્માથી અલગ થઈ જવું છે, તે દ્રવ્યમેક્ષ છે. 133 क्रमणां बंधसातत्यात् तेषामथ सदोदयात् / अभावः कथमेतेषां भवेन्मोक्षोऽपि वा कथम् // 134 // 57

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466