________________ अष्टमः सर्गः 227 સમયે સંતોષ આપનારી છે. પુત્રવતી અને પતિવ્રતા છે. જે કદાચ કઈ પ્રકારની વિપત્તિ આવી પડે તો તેને સામને કરવામાં તત્પર રહે છે. અને પિતાના સૌભાગ્ય પર મગરૂબી કરનાર હોતી નથી પણ વિનયવાનું હોય છે. 33 तस्याः प्रशास्ता नपालकान्तः बभूव भूपो वृषभाभिधानः / दधौ स्वचित्तं वृषभावनाढ्यः प्रजाहितायैव स दुर्जनारिः // 34 // अर्थ-उस नगरी के शासक वृषभ (सेन) नामके राजा थे. ये दुर्जनों के शत्रु एवं राजाओं में सब से अधिक अच्छे थे. धार्मिक भावना से ये भरपूर थे. प्रजा के हित में ही ये अपने चित्त लगाते रहते थे // 34 // તે નગરીનું શાસન કરનાર વૃષભસેન નામને રાજા હતો તે દુર્જનનો શત્ર અને રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ હતા. તે ધાર્મિક ભાવનાથી રંગાયેલ હતા. પ્રજાના હિતમાં જ તેઓ પિતાનું ચિત્ત લગાવે છે. 34 तदेकनाम्नी महिषी तदीया बभूव तच्छंदसि वर्तमाना / स्मन्स्य पत्नीव विधोः प्रभेव मेवाभवत्सा तरणेः स्वमत्तुः // 35 // अर्थ-उस राजा की उसी नामवाली-वृषभसेना इसनामकी पट्टरानी थी. जो कि उसको इच्छा के अनुसार चलती थी, अतः वह अपने पति के लिये काम की पत्नी के जैसी, चन्द्रमा की प्रभा जैसी और सूर्य की प्रभा जैसी लगती थी. // 35 // . એ રાજાની વૃષભસેના એ નામની પટ્ટરાણી હતી. કે જે રાજાની ઇચ્છા પ્રમાણે ચાલનારી હતી. તેથી તે પોતાના પતિને માટે કામદેવની પત્નીની જેમ ચંદ્રમાની પ્રજાની માફક અને સૂર્યની પ્રભા જેવી જણાતી હતી. રૂપા धन्येषु धन्यो गुणगल नाम्ना गतः प्रसिद्धि क्षिति पालमान्यः / आसीच्च तत्रैव गुणी गुणज्ञः श्रेष्ठी परस्त्र्यम्बक मित्रतुल्यः // 36 // अर्थ-धन वालों में विशेष धनवाला ऐसा गुणपाल नामका एक राजमान्य सेठ वहीं पर रहता था. यह स्वयं गुणी था और गुणीजनों की प्रतिष्ठा किया करता था. (देखनेवालों को यह) कुवेर तुल्य प्रतीत होता था // 36 // - ધનવામાં વિશેષ ધનાઢય ગુણપાલ નામને એક રાજમાન્ય શેઠ ત્યાં જ રહેતો હતું, તે તે ગુણવાન હતો અને ગુણવાનનું સન્માન કરતે રહેતે હતો. (જેનારાઓને તે કુબેર જે જણાતું હતું. મારા