________________ नवमः सर्गः . પોપટ, કાગડા, અને આલેક અર્થાત પાંજરામાં પિપટ રહે છે. કઠોર શબ્દ કાગડા બોલે છે. અને જેનો આધાર આલેક છે. આ રીતે પ્રશ્નવાચક “ની પહેલાં એક એક અક્ષર બદલવાથી આ પ્રશ્નનો ઉત્તર થઈ જાય છે. ફરીથી સખિઓએ ગંગાદેવીને પૂછ્યું–અહીં મીઠું બોલનાર કોણ છે? તથા મધુર આલાપ કરવા વાળું કોણ છે? આ પ્રશ્નને ઉત્તર કહે તે સાંભળી ગંગાદેવીએ કહ્યું–આ પ્રશ્નનો ઉત્તર આજ શ્લોકમાં અર્થાત મીઠું બોલવાવાળા મયૂર હોય છે મધૂર આલાપ કરનાર કોયલ છે. નવા उवाच काचित्सरिख ! देहि मेत्वं समुत्तरं “योनि च तस्य पादः। एको भवेनिम्नगतास्त्रयश्च मेघं विना वर्षति वारि कः? श्वा // 14 / अर्थ-एक सखीने गंगा से पूछा-हे सखि ! तुम मेरे प्रश्नका उत्तर दो ऐसा वह कौनसा जीव है कि जिसका एक पैर आकाश में हो जाता है और तीन 3 पैर जमीन ऊपर रहते हैं तब उससे पानी बरसता है. फिर भी बह मेघ नहीं है. तय उत्तर में गंगाने कहा-"श्वा” सखि ! ऐसा वह जीव कुत्ता है. कुत्ता एक पैर ऊपर करके और तीन 3 पैर नीचे जमीन पर रखकर के पेशाब किया करता है. // 14 // એક સખીએ ગંગાદેવીને પૂછયું–હે સખિ ! તમે મારા પ્રશ્નનો ઉત્તર આપ એવા એ કયા છે છે કે જેને એક પગ આકાશમાં હોય છે, અને ત્રણ પગ જમીન ઉપર રહે છે, ત્યારે તેમાંથી જલ વર્ષે છે છતાં પણ તે મેઘ નથી. તેના ઉત્તરમાં ગંગાદેવીએ કહ્યુંહે સખિ ! એ તે જીવ કુતરે છે. કારણ કતરે એક પગ ઉંચો અને ત્રણ પગ જમીન પર રાખીને પેશાબ કરે છે. 14 तल्पस्थितायां मयि तत्क्षणे य द्वारुह्य वक्षो मम कमते में। सकम्पतन्व्यै खल्लु रोचते तत्पतिश्च किं ? नो सखि ! तालबन्तम् // 15 // अर्थ-हे सखि ! जब मैं अपनी सेज पर सोने को जातो हूं तो उसे में अपने साथ ले जाती हूं. जब में लेटती हूं तो वह मेरी छाती के ऊपर चढ आता है और फिर आप हिलता है और मुझे भी हिलाता है. मुझे उसका हिलना बडा अच्छा लगता है. तो कहो क्या वह पति हैं ? उत्तर-सखि ! वह पति नहीं है वह तो पंखा है। यह प्रश्नोत्तर गर्मी के समय पंखा चलानेवाली नायिका को लक्ष्य में लेकर हुआ है // 15 // હે સખિ ! જ્યારે હું મારી શય્યા પર સુવા માટે જાઉં છું તો તેને હું મારી સાથે લઈ જાઉં છું. જ્યારે હું સુઉ છું ત્યારે તે મારી છાતી પર ચઢી જાય છે. અને પછી પિતે હલે