________________ लोकाशाहचरिते પિતાના પ્રાણ પ્રિયે પૂર્વોક્ત પ્રકારથી કહેલ આ કથનને સાંભળીને ચંદ્રવદના એવી ગંગાદેવીએ કહ્યું હે નાથ ! આપના અનુપમ પ્રભાવથી એ અણછાજતે વ્યવહાર કેઈએ. મારી સાથે કરેલ નથી. રહા दरिद्रनारायण ! पुण्ययोगान्मयाऽथ संकल्पशतैरजस्रम् / पतित्वरूपेण भवान् सुलब्धः सौभाग्यमीहग्जनिष्वस्त्यकल्प्यम् // 30 // . अर्थ-हे दरिद्रों के नारायण ! मैंने आपको प्राप्त करने लिये निरन्तर सौकडों संकल्प किये-तब कहीं पुण्य के उदय से मुझे पति के रूप में आपकी प्राप्ति हो सकी है. ऐसी सौभाग्य की कल्पना अन्य महिला में नहीं की जा सकती है. // 30 // હે દરિદ્રોના નારાયણ ! મેં આપને પ્રાપ્ત કરવા માટે હમેશાં સેંકડો સંકલ્પ કર્યો ત્યારે કેઈ પુણ્યના ઉદયથી મને પતિરૂપે આપની પ્રાપ્તિ થયેલ છે. આવા સૌભાગ્યની કલ્પના અન્ય મહિલા માટે કરી શકાય તેમ નથી. 30 भवत्प्रभावात्सुरदुर्लभानि सौख्यानि नित्यं परिशीलयामि। कथं भवेदन्यकृताथ पीडा यदस्ति मेतां विनिवेदयामि // 31 // अर्थ-हे नाथ ! आपके प्रभाव से मैं नित्य देव दुर्लभ सुखों को भोगती आ रही हूं. फिर ऐसी स्थिति में मुझे अन्यजन द्वारा कृत पीडा कैसे हो सकती है. अर्थात् नहीं हो सकती. परन्तु जो पीडा हो रही है उसे मैं कहती हूं. // 31 ' હે નાથ ! આપના પ્રભાવથી હું હર હમેશાં દેવને પણ દુર્લભ સુખ ભોગવું છું. તે આ સ્થિતિમાં અને અન્યને કરેલ પીડા કેવી રીતે થાય? અર્થાત્ ન જ થાય. પરંતુ જે પીડા થઈ રહી છે તે હવે હું આપને કહું છું. 31 अद्य प्रगे मे जठरे च किञ्चित किञ्चिच्च पीडा पतिदेव ! जाता। मया च बुद्धा भविताथ शान्ता शनैः शनैः सा त्वधुना विवृद्धा // 32 // अर्थ-हे पतिदेव ! आज प्रातः मेरे पेट में कुछ 2 पीडा हुई. मैंने समझा कि यह शान्त हो जावेगी. परन्तु वह शान्त न होकर धीरे 2 अब वह बढ रही है. // 32 // હે પતિદેવ આજ સવારે મારા પેટમાં કંઈક કંઈક દઈ થયું. મેં જાણ્યું કે તે મટી જશે પરંતુ તે ન મટતાં હવે ધીરે ધીરે વધતું જાય છે. ૩રા