________________ लोकाशाहचरिते D જેમ કમળના ગંધગુણને હવા ચારે બાજુ ફેલાવે છે. એ જ પ્રમાણે પુરૂષના ગુણોને પણુ સદાચાર ચારે બાજુ ફેલાવે છે આ કથનમાં કેઈને પણ બે મત નથી. શા श्रीलोकचन्द्रो स्वविशिष्टकृत्या बभूव सवृत्तपवित्रचित्तः / प्रामाणिकत्वेन जनेषु मान्यः रुपातश्च साऽभूच जनप्रियोऽथ / 48 // __अर्थ-श्री लोकचन्द्र अपनी विशिष्टवृत्ति के द्वारा सदाचार से पवित्र कार्य करनेवाले बने और प्रामाणिक पुरुष रूप से वे जनता में माने जाने लगे और इसी रूप से उनकी प्रसिद्धि हुई. इस तरह वे जन प्रिय बन गये. // 48 // શ્રીલેકચંદ્ર પિતાની વિશેષ વૃત્તિથી સદાચારથી પવિત્ર કાર્ય કરવા લાગ્યા. અને પ્રામાણિક પુરૂષપણાથી તેઓ જનતામાં મનાવા લાગ્યા. અને એજ રીતે તેમની પ્રસિદ્ધિ થઈ એ રીતે તેઓ લોકપ્રિય બની ગયા. 48 तं लोकशाहेति जनप्रियत्वात नाम्ना जनो बन्धुजनो जुहाव / कालक्रमेणाभवदेष लोकाशाहाभिधानेन पुनश्च वाच्यः // 49 // अर्थ-जनता को प्रिय हो जाने के कारण स्वजन और परजन इन्हें "लोकाशाह " इस नाम से कहने लगे. पुनः जैसा जैसा समय निकलता गया लोग इन्हें लोकाशाह ऐसा कहने लग गये // 49 // લોકપ્રિય બનવાથી સ્વજને અને અન્ય જનો તેમને કાશાહ' એ નામથી જાણવા લાગ્યા, અને જેમ જેમ સમય વીતતે ગમે તેમ તેમ તેને સીલેકશાહ' એ રીતે કહેવા લાગ્યા. 49 हितं मितं चित्तहरं च सत्यं वचो ब्रुवन्नैष पवित्रचित्तः / विश्वासभूरापणिकेषु जातः कार्येषु तेषां क्रयविक्रयादौ // 50 // अर्थ-माया चार से विहीन होने के कारण पवित्र चित्तवाले ये लोकाशाह हितकारी परिमित एवं मनोहर सत्य वचन बोलते. इसलिये दुकान दारों के साथ लेन देन के व्यवहार में इनकी शाखा जम गई. // 50 // માયાચાર રહિત હોવાથી પવિત્ર ચિત્તવાળા આ લેકશાહ હિતકારી, પરિમિત, અને મનહર સત્ય વચન બોલતા તેથી વ્યાપારિમાં લેવડદેવડના વેપારમાં તેમની શાખા બંધાઈ ગઈ. પગ शनैः शनैः रत्नपरीक्षकोऽसौ बभूव तत्संगवशादपीच्यः। - तत्तज्ज्ञपुंसां ननु संगति र्हि करोति तत्तज्ज्ञनरं न चित्रम् / 51 //