________________ 302 लोकाशाहचरिते એજ પુરૂષને લક્ષ્મી અવશ્ય અમૃત પીવરાવીને સુખી કરે છે, કે જે તેને પામીને મદ અને ઈંન્દ્રિરૂપી ચેરેથી જતા નથી. પઝા यः संपदामायतनं च भूत्वा मदेन बन्धूश्च तिरस्करोति / त एव लब्ध्वावसरास्तमेनं निपातयन्तीह गदाश्च रूग्णम् // 55 // अर्थ- जो संपत्ति शाली होकर अहंकार वश अपने बन्धुजनों का तिरस्कार करता है. वे ही बन्धु समय पाकर रोग जिस प्रकार रोगी को नष्ट कर देते हैं उसी प्रकार उसे नष्ट कर देते हैं // 55 // જેઓ સંપત્તિવાળા થઈને અહંકારને વશ થઈને પિતાના બંધુ વર્ગને તિરરકાર કરે છે, એજ બધુ સમય આવેથી રોગ જેમ રોગીને નાશ કરે છે, એજ રીતે એને નાશ કરે છે. આપપા गुणाधिकानां धुरि वर्तमानः स लोकशाहः खलु मत्सरेण / दोषैः कृतज्ञो न च पस्पृशेऽथ गुणैश्चतैस्तै विनिवार्यमाणैः // 56 // अर्थ-गुणशाली मनुष्यों के अग्रभाग में वर्तमान वे. लोकाशाह जो दुर्गुणों से स्पृष्ट नहीं हुए उसका कारण यह था कि गुणों ने उन दोषों को भगा दिया था. इसलिये वे उनसे इर्ष्या करने लगे थे // 56 // ગુણવાનમાં અગ્રેસર એવા એ લેકશાહ દુર્ગણોને વશ ન થયાં તેનું કારણ એ હતું કે-ગુણોએ એ દોષને ભગાડી મૂક્યા હતા. તેથી તે એના પ્રત્યે ઈર્ષા કરતા હતા. પ૬ लक्ष्मीपति नैव बमार गर्व स्वप्नेऽपि सद्भावभरावनम्रः / सत्यं धरायां धरणीध्वजा ये विनश्वराया न मदं भजन्ते // 57 // अर्थ-लक्ष्मीपति लोकाशाह ने जो स्वप्न में भी अभिमान धारण नहीं किया उस का एक मात्र कारण यही था कि वे सद्भावों के भार से झुके हुए थे. सच बात है जो जन पृथ्वी पर पृथ्वी की ध्वजा रूप होते हैं वे क्षणविनश्वर लक्ष्मी का मद नहीं किया करते हैं // 57 // લક્ષ્મીવાન લેકશાહે સ્વપ્નમાં પણ અભિમાન કર્યું ન હતું તેનું એક માત્ર કારણ એજ હતું કે તેઓ સભાને ભારથી નમેલા હતા. સાચું જ છે કે જેમનુષ્ય પૃથ્વી પર તેની ધજારૂપ હોય છે, તેઓ ક્ષણમાત્રમાં નષ્ટ થવા વાળી લક્ષ્મીને મદ કરતા નથી. પછી कर्तव्यकर्मण्यथ लब्धकीर्तिः पितुर्निदेशाद् गतवान सिरोहीम् / व्यापारपण्यानयनाय लोकः स्वस्मात्पुरात् तद्वणिजामभीष्टः // 50 //