________________ एकादशः सर्गः આમનું વિશેષ પ્રકારનું પુણ્ય જો આ બેઉને વિવાહના બંધનથી ન બાંધે છે એ બન્નેમાં જે તેણે રૂપની રચનાને યત્ન કર્યો છે, તે તેને પ્રયત્ન નિશ્ચય રીતે નિષ્ફળ થઈ જાત. 38 यावदाजतिशासनं जिनपतेर्यावच्च गंगाजलम्, यावच्चंद्रदिवाकरौ वितनुतः स्मीयां गतिं चाम्बरे। तावद्राजतु भूतले वरवधू द्वद्वं किलेदं गुणैः, स्वीयर्देवमनोहरं च भवताज्जन्मेतयो मानवम् // 39 // अर्थ-जबतक जिनेन्द्र का शासन इस संसार में चमकता रहता है. गंगा का जलं बहता रहता है और जबतक चंद्र और सूर्य आकाश में अपनी गति करते रहते हैं तबतक यह वधूवर की जोडी इस संसार में चमकती रहे तथा अपने गुणों द्वारा इन दोनों का यह मनुष्य जीवन देवों के भी मन को आनन्द देने वाला बना रहे // 39 // જયાં સુધી જીનેન્દ્રદેવેનું શાસેન આ સંસારમાં ચમકતું રહેશે, ગંગાનું પાણી વહેશે, અને જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય આકાશમાં પોતાની ગતિ કરતા રહે ત્યાં સુધી આ વરવહુની જેડ આ સંસારમાં ચમકતી રહે તથા પોતાના ગુણોથી આ બન્નેનું આ મનુષ્ય જીવન દેવોના મનને પણ આનંદ આપવાવાળું બની રહો. 39 अनेन सम्बन्धमुपेत्य सोऽयं श्री ओधवः श्रेष्ठितमोऽद्यजातः। 'पुण्येन पुण्यात्मजनस्य योगः प्रलभ्यते रत्न निधानवत्सः // 40 // 'अर्थ-इस के साथ सम्बन्ध करके श्री ओधवजी आज श्रेष्ठियों में विशिष्ट श्रेष्ठी बन गये हैं क्यों कि रत्न के निधान की तरह पुण्यात्मा का संयोग पुण्य से प्राप्त होता है. // 40 // આની સાથે સંબંધ બાંધીને શ્રી ઓધવજી આજે શેઠિયાઓમાં અગ્રેસર છેઠ બની ગયા છે. કેમકે રત્નની ખાણની જેમ પુણ્યાત્માઓને સંબંધ પુણ્યથી જ થાય છે. જો शनैः शनैरिस्थमसौ प्रयान्ती मृदगनादैः परिपूरिताशा। प्रत्युद्गताऽस्थाच्च जनाधिवासे सर्वव्यवस्थाङ्कितमध्यभागे 11 // :: अर्थ-धीरे 2 चलती हुई वह बरात मृदङ्ग के शब्दों से विशम्भों को व्याप्त करती हुई कन्या पक्षवालों के द्वारा अगवानी से युक्त होकर जिसमें सर्वप्रकार की व्यवस्था की गई है ऐसे जनवासे आकर ठहर गई // 41 //