________________ चतुर्दशः सर्गः એજ રીતે જે કેવળ ક્રિયા કરવામાં જ લાગેલા છે, પરંતુ તે એ ક્રિયાના યથાર્થ બેધ વિનાને છે. એવી તે વ્યક્તિ પણ કેવળ ક્રિયા માત્રથી જેમ કુવામાંથી પાર થવાતું નથી એજ પ્રમાણે કેવળ ક્રિયાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. હા ज्ञानं च यत्नश्च परस्परं द्वौ सन्तौ स्वकार्यस्य विधानदक्षौ / चक्रेण नैकेन स्थः प्रयाति तच्च सर्वत्र च धार्यमायः // 10 // अर्थ-ज्ञान और क्रिया दोनों साथ 2 हों तभी इनसे कार्य बनता है जैसे एक पहिये से रथ नहीं. चलता, उसी तरह अकेले ज्ञान से या अकेले चारित्र से कार्य नहीं बनता है ऐसा हे सजनो! आपको निश्चय करना चाहिये // 10 // - જ્ઞાન અને ક્રિયા બને સાથે સાથે હોય ત્યારે જ તેનાથી કાર્ય સાધિ શકાય છે. જેમ એક પૈડાથી ગાડું ચાલી શકતું નથી, એજ પ્રમાણે એકલા જ્ઞાનથી અથવા એકલા ચારિત્રથી કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. તેમ છે સજજન ! આપે નિશ્ચયપૂર્વક સમજવું. ૧૦ના "ज्ञानक्रियाभ्यां खलु मोक्ष” एषः, महोपदेशो जिनधर्मधर्मज्ञानं प्रमाणं वितथो न बाधा विवर्जितो भव्यजनैःसुसेव्यः // 11 // .. अर्थ-ज्ञान और क्रिया से मोक्ष होता है यह जिन धर्म के मर्म को जानने वालों का जो महोपदेश है वह प्रमाण है क्यों कि इसमें किसी भी तरह से बाधा नहीं आती है. अतः वह झूठा नहीं है. भव्यजनों को यह . उपदेश. अच्छी तरह सेवनीय है-वन्दनीय है // 11 // જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ સાધિ શકાય છે. આ જીન ધર્મના મર્મને જાણનારાઓને જે મહોપદેશ છે, તેજ પ્રમાણ છે, કેમકે તેમાં કઈ પ્રકારની બાધા ઉપસ્થિત થતી નથી તેથી તે કથન જુઠું નથી. ભવ્યજનોએ આ ઉપદેશ સારી રીતે સેવે જોઈએ. અર્થાત. वहनीय छे. // 11 // औष्ण्यं यथा वारि निमित्तयोगात्संजायते नैव तथापि तच्च / तस्य स्वरूपं परभावजन्यत्वतो गते तस्य लयोपलम्मात् 12 // __ अर्थ-जिस प्रकार पानी में अग्नि के निमित्त उष्णता आजाती है पर वह उसका स्वरूप नहीं है. क्योंकि वह पर के निमित्त से वहां -- उत्पन्न हुई है अतः आगन्तुक होने से वह निमित्त के हट जाने पर हटजाती है. // 12 //