Book Title: Lonkashah Charitam
Author(s): Ghasilalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 439
________________ 422 लोकाशाहचरिते ____ अर्थ-हे भव्यो ! मनुष्य होकर भी उसमें मनुष्यता बहुतदुर्लभ है. उसमें अत्यन्त दुर्लभ है यह सम्यक्त्व / क्योंकि यह अभीतक भी इस जीव को प्राप्त नहीं हुआ है. इसलिये इसे प्राप्त कर अपने भव को सफल करलो // 39 // હે ભવ્ય છે ! મનુષ્ય થઈને પણ તેનામાં મનુષ્યપણું દુર્લભ છે. તેમાં પણ આ સમ્યકૃત્વ અત્યંત દુર્લભ છે. કેમકે આ અત્યાર સુધી પણ આ જીવને પ્રાપ્ત થયેલ નથી. તેથી તેને મેળવીને પિતાના ભવને સફળ કરી લે. 39 सप्ताष्टमानुष्यभवान् गृहीला जीवः खनिर्वाणगृहं प्रयाति / एतत्प्रथावन्महती प्रतिष्ठा सोत्थानकृत्येऽस्य समाप्यमेतत् // 40 // अर्थ-इसके प्रभाव से जीव मनुष्य भवसंबन्धी सात आठ भवों को लेकर अन्त में निर्वाणरूपी गृह में प्रवेश कर लेता है / अतः आत्मा के उत्थानरूपी कार्य में इसकी बहुत-प्रतिष्ठा-इज्जत है. अतः इसे अवश्य 2 अच्छी तरह से प्राप्त करना चाहिये // 40 // તેના પ્રભાવથી જીવ મનુષ્યભવ સંબંધી સાત-આઠ ભલેને લઇને છેવટે પિતાના નિર્વાણરૂપી ગૃહમાં પ્રવેશ કરે છે. તેથી આત્માના ઉત્થાનરૂપી કાર્યમાં તેની ઘણી જ પ્રતિષ્ઠા થાય છે. તેથી તેને જરૂર જરૂર સારી રીતે પ્રાપ્ત કરી લેવું જોઈએ. 40 धन्यास्त एवात्र धृतं स्वकंठे यैः रत्नमेतन्महनीयकीर्ति / त्रैलोक्यचूडामणयो भगन्ति यस्माच्च महतोऽस्य महान् प्रभावः // 41 // अर्थ-वे ही जीव धन्य है कि जिन्होंने इस पूजनीय कीर्तिवाले रत्न को सम्यक्त्व-को अपने कंठमें धारण किया है क्यों कि इसके धारण करने से जीव तीन लोक का चूडामणि बन जाता है. सच है पह अपने में महान है अतः - इसका प्रभाव भी महान है // 41 // એજ જીવને ધન્ય છે, કે જેણે આ પૂજનીય કીર્તિવાળા રત્નને અર્થાત સમ્યકત્વને પિતાના કંઠમાં ધારણ કરેલ છે. કેમકે તેને ધારણ કરવાથી જીવ ત્રણે લેકને ચૂડામણિ બની જાય છે. સાચું જ છે કે-તે આપણામાં મહાન છે. તેથી તેને પ્રભાવ પણ મહાન છે. 41il जीवादि तत्त्वस्य यथा स्वरूपं वोधस्तथा तस्य तदेव सम्यग-।। ज्ञानं समाहुः सकलज्ञभक्ताः सम्यक्त्वपूर्व खलु जायतेऽदः // 42 // ___ अर्थ-जीवादि नौ तत्वों का जैसा स्वरूप है उनका उसी तरह से जो जानना होता है वहीं सम्यग्ज्ञान है ऐसा सर्वज्ञ के भक्तोंने कहा है. यह सम्य. रज्ञान सम्यग्दर्शन पूर्वक होता है // 42 //

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466